| Head Word | Concept | Meaning |
| નિર્ણય | આલોક-22 | સ્વ-અંકુશ, સ્વનિયમન, સ્વ-સ્વામિત્વ, સ્વ-શાસન, સ્વપ્રભુતા, સજ્જનતા, ખમીરવંતાપણું, છાતી, જુસ્સો, તાકાત, સત્વ, તળિયું, ઇચ્છાશક્તિ, સુદ્રઢમન, મનોબળ, નૈતિકબળ. |
| Head Word | Concept | Meaning | નિર્ણય | આલોક-22 | નામ : નિર્ણય, નિશ્ચય, ઠરાવ, દ્રઢ નિર્ણય, નિશ્ચયાત્મકતા, નિર્ણયાત્મકતા, અર્પણ, સમર્પણ, જવાબદારી, સોંપણી, મનની એકાગ્રતા, દ્રઢતા, ધૈર્ય, આત્મનિર્ણય, હઠીલાઈ, જિદ્દીપણું, સ્વેચ્છા, ઉદ્દેશપૂર્ણતા, ગંભીરતા, સાલસતા, સ્થિરતા, મક્કમપણું, મનની દ્રઢતા, આમત્ય, વફાદારી, એકાગ્રતા, લોખંડીપણું, આત્મનિર્ણય, આત્મપ્રતિપાદન, આત્મનીય, વ્યક્તિ. | નિર્ણય | આલોક-22 | મક્કમ, દ્રઢ, નિર્ધારિત, બધ, નક્કી કરેલ, નિર્ણયાત્મક, ઉદ્દેશપૂર્ણ, નિશ્ચિત, સંનિષ્ઠ, ગંભીર, નિખાલસ, નક્કી કરેલું, વજÂ જેવું, અડગ, નિર્ભીક, સુસુજ્જ, કટિબધ. | નિર્ણય | આલોક-22 | સતત ઇચ્છાવાળા, દ્રઢ મનોબળવાળા, સ્વ-સંયમિત, સ્વસ્વામિત્વાળા, પોતાનો કક્કો ખરો કરાવનાર, સ્વતંત્ર, અલ્પ-અંકુશિત, અંકુશિત, નિર્ધારેલ, અમુક બાબત નક્કી કરેલ, ઉદ્ગિષ્ટ, સ્થિતિકૃત, અચલ, સરયુત, અવિચલિત, અદમ્ય, અણનમ. | નિર્ણય | આલોક-22 | ક્રિયા : નિર્ણય કરવો, નિશ્ચય કરવો, ઠરાવ કરવો, નિર્ધાર કરવો, ઇચ્છા દર્શાવવી, પ્રસ્તાવ કરવો, હેતુ દર્શાવવો, મક્કમ ઇચ્છા દર્શાવવી, મન મજબૂત કરવું, મનમાં નક્કી કરવું, દ્રઢ રહેવું, કોઈ વાહિયાત વાત ચલાવી લેવી નહીં. | નિર્ણય | આલોક-22 | અચકાવું નહીં, હિચકિચાટ અનુભવવો નહીં, પાર પાડવું, સામનો કરવો, પહોંચી વળવું, પાછળ જોવું નહીં, ક્યાંય અટકવું નહીં, કોઈ બાબતને મહત્વ આપવું નહીં, સંદેહ રાખવો નહીં, વજન ન આપવું, વિચારણીય ગણવું નહીં, પોતાનું મન હોવું, સંનિષ્ઠ હોવું, પોતાના હૈયે રાખવું, કબૂલ રાખવું, પોતાનો ખભો આપવો, દાંત કચકચાવીને કહેવું, આખલાને શિંગડાથી પકડવો, લડતાં લડતાં મરવું, મૃત્યુ સામે ઝઝૂમવું, હિંમત ન હારવી, તલવારનું મ્યાન કાઢી નાખવું, નીસરણીને લાત મારવી. | નિર્ણય | આલોક-22 | અ : દ્રઢતાપૂર્વક, મક્કમતાપૂર્વક. | નિર્ણય | આલોક-22 | ઉક્તિ : ભલે આસમાન તૂટી પડે. | નિર્ણય | આલોક-22 | કરેંગે યા મરેંગે. | નિર્ણય | આલોક-22 | આ પાર કે પેલે પાર, કોઈ પણ જોખમે. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.