એકતાનતા

Head Word Concept Meaning
કંટાળો આલોક-10 અનુરાગ નામ: કંટાળો, એકતાનતા, અણગમો, નીરસતા, શ્રાન્તિ, પરિશ્રાન્તિ, લપ, કોઇ ફેરફાર વિનાનું તેનું તે પીંજણ, તૂટેલી રેકર્ડ, તેની તે જૂની પુરાણી વસ્તુ, ચીલાચાલુ કામકાજ, દીર્ઘસૂત્રિતા, દીર્ઘસૂત્રી પોલોનિયસ.

Other Results

Head Word Concept Meaning
કંટાળો આલોક-10 અનુરાગ વિશે: કંટાળાજનક, એકતાનતાભર્યું, ધૂળિયું, દીર્ઘસૂત્રી, શુષ્ક, નીરસ, ઘરેડબંધ, જૂની માંદગીથી ઊબઈ ગયેલા, કંટાળેલ, મૂઢ કરી દે તેવું, બગાસા આવે તેવું, લપિયા, લપસી, ગૂંદરિયા.
કંટાળો આલોક-10 અનુરાગ ક્રિયા: કંટાળાજનક હોવું, તેનું તેજ ગાણું ગાવું, જૂની પુરાણી રેકર્ડ વગાડવી, દીર્ઘસૂત્રી થવું.
કંટાળો આલોક-10 અનુરાગ ક્રિ.વિ.: કંટાળાપૂર્વક.
કંટાળો આલોક-10 અનુરાગ ઉક્તિ: સવા નવ ને પાંચ. (લપ) દીર્ઘસૂત્રી વિનશ્યતિ. (પંચતંત્ર)

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

5

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects