ઓછાબોલાપણું

Head Word Concept Meaning
ઓછાબોલાપણું આલોક-15, ભાષા નામ : ઓછાબોલાપણું, મૂંજીપણું, બોલવાની અનિચ્છુકતા, અર્થવિહીનતા, વાણીનું બ્રહ્મચર્ય, બોલવા વ્યવહારનો અભાવ, અતડાપણું, ઓછાબોલો સ્વભાવ, બોતડાપણું, મૌનવૃત્તિ, વાક્સંયમ, અંતર્મુ ખતા, નમ્રતા, શરમાળપણું, અભિવ્યક્તિવિહીનતા, પછાતપણું, નિવૃત્તિ, ઠંડો સ્વભાવ, ઉષ્માનો અભાવ.

Other Results

Head Word Concept Meaning
ઓછાબોલાપણું આલોક-15, ભાષા સંદિગ્ધ નિવેદન, વાક્છળ, ફૂટ વ્યવહાર, છટકી જવું તે, ફરેલ, છટકબારી, અલ્પભાષી, મિતભાષી, ટૂંકાણમાં કહેનાર, સ્પાર્ટન, લેકોનિયન, મિતભાષીપણું, અલ્પભાષિતા, વાત ન કરવાની વૃત્તિ, અબોલા, વાણીવિહીનતા; શબ્દહીનતા, શબ્દો તોળી તોળીને વાપરવા એ, શબ્દોની કરકસર, ટૂંકાણમાં પતાવવાની વૃત્તિ, સંક્ષિપ્તતા, લઘુતા, ટૂંકાણ, તોછડાપણું.
ઓછાબોલાપણું આલોક-15, ભાષા વિશે. : ઓછાબોલું, અલ્પભાષી, મૂંજી, બોલવા અનિચ્છુક, અર્થહીન, એકાંતપ્રિય, સંકોચશીલ, શબ્દસંકોચશીલ, શબ્દોની કરકસર કરનાર, એક શબ્દથી ચાલતું હોય તો બે શબ્દ ન વાપરનાર, સંક્ષેપમાં બોલનાર, તોછડા, અતડા, સંયમિત, વાણીના અંકુશવાળા, અભિવ્યક્તિહીન, લજ્જાળુ, શરમાળ, નમ્ર, અંતર્મુ ખ, અવિસ્તરણશીલ, ઠંડાગાર, ઠંડા, દ્વિધાભરી વાણી બોલનાર, સંદિગ્ધ બોલનાર, ઉડાઉ જવાબ આપનાર.
ઓછાબોલાપણું આલોક-15, ભાષા ક્રિયા : એકાન્તમાં રહેવું, એકલા પડયા રહેવું, અતડા રહેવું, મૂંજી રહેવું, પોતાની વાત પોતાની પાસે જ રાખવી, આત્મસ્ય રહેવું, વાણીનું બ્રહ્મચર્ય રાખવું, હા કે ના ન કહેવી, સત્ય વિકૃત કરવું, શબ્દો મરોડવા, હું - હાં કરવું.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects