| Head Word | Concept | Meaning |
| નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | ટેÂજેડી, કરુણાન્ત નાટક, કરુણરસનું નાટક, ત્રાસદી, ટેÂજિક સંગીત, રોમેન્ટિક ટેÂજેડી, યુરિપિડિસની ટેÂજેડી, સોરફોકલિયન ટેÂજેડી, ઇસ્કિલસની ટેÂજેડી,. ગ્રીક ટેÂજેડી, કરુણિકા, શેક્સપીરિયન ટેÂજેડી. |
| Head Word | Concept | Meaning | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | નામ : નાટ્યવ્યવસાય, પ્રદર્શનવ્યવસાય, ખેલ, તમાશો, મનોરંજન, ઉદ્યોગ, રંગભૂમિ, પાદદીપ (ફૂટ, લાઇટ), મંચ, તખ્તો, પાટિયાં, નાટકશાળા, નાટ્યલોક, વ્યંગ્ય પરિહાસિકા, નાટ્યઘેલછા, મનોરંજક મેળો, મનોરંજક પ્રહસન, સર્કસ, હાસ્યજનક નકલ, તમાશાની કળા, ખેલની કળા, નાટ્યકલા, નાટ્યશાસ્ત્ર, મંચીયતા, અભિનયકળા, ઉત્તેજનાપૂર્ણ નાટક, પતાકાસ્થાનક. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | રંગભૂમિનો ખેલ, નાટ્યકૃતિ, કોમેડી (સુખાંત નાટક), લઘુનાટ્ય, ઉપરૂપક, વ્યંગ્યાત્મક લઘુરચના, પાઠય શ્રાવ્ય નાટક, સમસ્યાનાટક, મનોવૈજ્ઞાનિક નાટક, સામાજિક નાટક, કૌતુક નાટક, સનસનાટીભર્યું નાટક, ઉત્તેજનાપૂર્ણ નાટક, મૂક નાટક, ચાલુ રચના, લીલાનાટય, બનંતી, રહસ્યનાટક, ચમત્કારનાટક, પ્રાયોગિક રંગભૂમિ, અસંબદ્ધ નાટક, નાટયસંવાદ, એકોક્તિ, એકપાત્રી નાટક, દ્ધિસંવાદ, દ્ધિપાત્રી નાટક, રેડિયો નાટક, રેડિયો પર પ્રસારિત નાટક, નાટયાત્મક હારમાળા, ટી.વી.નાટ્ય, દૂદર્શન (ટી.વી.) નાટક કે ખેલ, નૃત્યનાટક, ઓપેરા સંગતિનાટ્ય, સંગીતનાટક, ટીવી શ્રેણી, પ્રશ્નોત્તરી-કાર્યક્રમ, અર્પિત કાર્યક્રમ, સફળ થયેલું નાટક, નાટકનો ફજેતો. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | કોમેડી, કામદી, સુખાન્ત નાટક, સુખાંતિકા, ટેÂજીકોમેડી-સુખદુ:ખાત્મક, રોમેન્ટિક કોમેડી, પરિસ્થિતિજન્ય કોમેડી, શિષ્ટ કોમેડી, વિશ્રાન્તિ, સંગીતપ્રધાન કોમેડી, વિવાદોની ભૂંગળ, અવાજ કરતી લાકડી, ધંગધડાવાળી કોમેડી, ફુલાવેલો ફુગ્ગો, પચરંગી પોશાક. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | પાત્ર, પાશ્ર્વ, પાત્રસૂચિ, વ્યક્તિ, મુખ્ય પાત્ર, મુખ્ય પાઠ, ભોળી યુવતિનું પાત્ર, ટીખળી-બોલકણી-ભેદભરમ કરનારી કામવાળીનું પાત્ર, નાયિકા, પ્રતિનાયક, અભિનેતા, પૂર્વરંગ, પ્રસ્તાવના, વિષુંભક, પ્રવેશક, પ્રવેશ, અંતિમ દ્રશ્ય, ઉપસંહાર, પડદો, વસ્ત્રો ઉતારતા જવાં સાથે દ્રશ્ય, પાત્રચિત્ર, લઘુવ્યંગ્ય, અંતર્નાટક, નાટકમાં નાટક, અંત, નાટકના ખેલની હારમાળા. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | રંગભૂમિ, તખ્તો, નાટયગૃહ, પ્રેક્ષકગૃહ, ગોળાકારમાંની રંગભૂમિ, ખુલ્લી રંગભૂમિ, કેબરેટ (નિર્વસ્ત્ર નૃત્ય)ની રંગભૂમિ, ભરતની રંગભૂમિ, ઇલિઝાબેથન રંગભૂમિ, ગ્રીક રંગભૂમિ, હંસ-ગીત, રંગભૂમિની જરૂરિયાતો : માલમિલકત, ઉપસ્કર, પોશાક, નાટકીય સજાવટનાં સાધનો, સજાવટ, મૂછો વગેરે ચોંટાડવાનો ગુંદર, વિદૂષકનો સફેદ ચહેરો, રંગરોગાન માટેની સામગ્રી. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | ખેલ, પૂતળીખેલ, કઠપૂતળીનો ખેલ, છાયાનાટક, છાયાદ્રશ્ય, નૃત્યખંડમાં-ભોજનખંડમાં થતો ખેલ, વૈવિધ્યપૂર્ણ ખેલ, પરિહાસિકાનો ખેલ, જાદુઈ ખેલ, અભિનય, પ્રયોજિત કળા, પાઠની ભજવણી, અભિનયની યુક્તિ, વિદૂષકવેડા, છહ્મીવેશ, મંચપ્રયોગ, ઈઆરોહણ, નિર્દેશન, પ્રકાશનાં પૂર (ફ્લડ-લાઇટ), પૂર્ણ પ્રકાશ. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | સિનેમા, ચિત્રપટ, ફિલ્મ, ચલચિત્ર, છબીનાટય, મૂંગી ફિલ્મ, બોલપટ, ચિત્રદર્શન, કાર્ટૂન-ફિલ્મ, નગ્નદ્રશ્યવાળી ફિલ્મ, બોલપટ, સિનેમાસ્કોપ, ત્રિ-પરિમાણીય સિનેમા, 3-ડી ફિલ્મ, શૈક્ષણિક ફિલ્મ, દસ્તાવેજી ફિલ્મ, પ્રાયોગિક ફિલ્મ, રજતપટ, કલાત્મક ફિલ્મ, નૂતન સિનેમા, સિનેમાનો કલાપ્રયોગ, નવું મોજું; ચલચિત્ર થિયેટર, ડ્રાઇવ-ઇન થિયેટર (મોટરમાં બેસીને સિનેમા જોઈ શકાય તેવું થિયેટર). | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | મંચ, પાટિયાં, સ્વિચબોર્ડ, અભિનેતાનો ખંડ, પોશાકખંડ, રંગભૂમિની પાંખ, રંગભૂમિની પાછલી બાજુ, રંગભૂમિની ડાબી બાજુ, રંગભૂમિની જમણી બાજુ, વાદ્યની જગ્યા, પિટ (નાટકશાળાની કનિષ્ઠવર્ગની બેઠકવાળો ભોંયતળિયાનો ભાગ), સંગીતકારોની જગ્યા, અગ્રમંચ, સીન-સિનેરી, ફ્લેટ, રંગમંચનો સ્ક્રૂ, પાશ્ર્વભૂમિકાની ગોઠવણી, પાછળથી સંવાદ બોલનાર પાસેની પ્રત, સીનેરિયો દ્રશ્યવસ્તુ, સંકેતરૂપ પંક્તિઓ. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | પ્રેક્ષકગૃહ, શ્રોતૃગૃહ, બાલ્કની (રંગભૂમિમાંની ઉપલા દરજ્જાની બેઠકો), ગવાક્ષ, ગૅલેરી, નાટકનો પ્રેક્ષક, શ્રોતા, પ્રેક્ષકસમૂહ, સિનેમા જોવા જનાર, પહેલી રાત્રિએ (પહેલા શૉમાં) અચૂક ઉપસ્થિત રહેનાર નાટયરસિક, પિટ ક્લાસનો પ્રેક્ષક, ભાડૂતી પ્રશંસક (તાળીઓ પાડવા માટે), નાટકનો ખાંટુ, સિનેમાનો ખાટું, દેવતા, ડાયોનીસસ, ભરત મુનિ. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | નાટકકાર, નાટયકાર, પટલેખક, કોમેડિયન (કોમેડી) ભજવનાર ફાર્સ (પ્રહસન) ભજવનાર, અતિનાટક (મેલોડ્રામા) ભજવનાર કે લખનાર, સૂત્રધાર, દ્રશ્ય બદલનાર, અભિનેતાનો દલાલ (પ્રતિનિ િધ), નાટકની દલાલી કરનાર, દસ ટકાવાળો, અગાઉથી વેચાણ નક્કી કરનાર એજન્ટ, પ્રકાશનજ્ઞજાહેરાત અધિકારી કે એજન્ટ, પ્રચારક. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | િવશે. : નાટયાત્મક, નાટયશાસ્ત્રવિષયક, દર્શનીય, મંદાભિનયવાળું, સ્ટાર જેવા અભિનેતાઓથી વિખ્યાત બનેલું, નાટકજ્ઞસિનેમામાં ઘણા વિખ્યાતઅભિનેતા-અભિનેત્રી ભાગ લેતાં હોય તેવું (ઓલ-સ્ટાર). ફિલ્મી, સિનેમેટિક, સિનેમેટોગ્રાફિક, કોમિક, હળવું, હાસ્યરસિક, પ્રહસનાત્મક (ફાર્સિકલ), ટ્રેજિકોમિક, કરુણહાસ્યમિશ્ર. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | ક્રિયા : નાટકનું રૂપ આપવું, નાટક કરવું, રંગભૂમિ પર રજૂ કરવું, પ્રથમ પ્રયોગ કરવો, તખ્તો સમજવો, તડાકો પડવો, પાઠ મોઢે કરવો. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | પાઠ ભજવવો, અભિનય કરવો, સ્વાંગ ધારણ કરવો, નાટકમાં ભાગ લેવો, મૂક અભિનય કરવો, મુખ્ય અભિનેતા ('સ્ટાર') તરીકે આગળ આવવું, મદારીના જેવો ખેલ બતાવવો, જંબૂરિયાનું કામ કરવું, શૉ (ખેલ)માં સૌથી ઉત્તમ કામ કરવું, પોતે જ તખ્તો સર કરી લેવો (બીજાને મહત્ત્વ કે તક ન આપવાં), ચાળા પાડવા, ચેષ્ટાઓ કરવી. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | ક્રિ. િવ. : પ્રદર્શનપૂર્વક, અભિનયપૂર્વક. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | ઉક્તિ : તમાશાને તેડું નહિ. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | તેરા તેલ ગયા, મેરા ખેલ ગયા. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | જગત એક રંગભૂમિ છે અને આપણે બધાં એનાં નટ-નટીઓ છીએ. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | જગતની ઘટનાઓ સંબંધમાં લાગણીશીલતાથી જે જુએ છે તેને માટે ટ્રેજેડી છે, બુદ્ધિથી વિચારે છે તેને માટે કોમેડી છે. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | જીવનમાં બે ટ્રેજેડી હોય છે : આપણા હ્રદયની ઇચ્છા પ્રમાણે ન મળે એ; અને બીજું, ઇચ્છા પ્રમાણે મળે એ. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | ટેલિવિઝન લોકો કરતાં વધારે રમૂજી હોય છે, નહિ તો આપણે રૂમના ખૂણામાં લોકોને ઊભા રાખતા હોત. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં