| Head Word | Concept | Meaning |
| નાણું | આલોક-19 સ્વામિત્વસંબંધ | મૂલ્યનું ધોરણ, સોનાનું ધોરણ, ચાંદીનું ધોરણ, એકધાતુવાદ, દ્વિધાતુવાદ, સિક્કાશાસ્ત્ર, મુદ્રાશાસ્ત્ર, સિક્કાશાસ્ત્રી, મુદ્રાશાસ્ત્રી, સિક્કા ટાવવા એ, ટંકશાળ, સિક્કા પાડવા એ, સિક્કા પાડવા એ, સિક્કા ભેળવી દેવા જે; કીમતી ધાતુઓ બગાવતી, પીળી ધાતુ, સુવર્ણ, ચામડાનું ચલણ, કળાવનું ચલણ, નાણાનું નાબુદીકરણ, નાણાનું પુનર્મૂલ્યાંકન, અવમૂલ્યન. |
| Head Word | Concept | Meaning | નાણું | આલોક-19 સ્વામિત્વસંબંધ | નામ : નાણું, ધન, લક્ષ્મી, પૈસો, ચલણી નાણું, કાયદેસરનું ચલણ, વિનિમયનું માધ્યમ, ફરતું માધ્યમ, રોકડા સિક્કા, ટંકશાળ, રાજ્યનો સિક્કો, સોનું, ચાંદી, ડૉલર, પાઉન્ડ, શિલિંગ, પેન્સ, રૂપિયો, પૈસા હાંસલ કરેલું નાણું, (મોટી) ચીજ હાંસલ કરવું, સર્વસત્તાધીશ ડૉલર, બધાં અનિષ્ટોનું મૂળ, ધનદેવતા, મેમન, કુબેર, યુદ્ધના સ્નાયુ, કઠિન ચલણ, પોચું ચલણ, વ્યવસ્થિત ચલણ, આવશ્યક નાણું, શેર માટે ભરેલા નાણાની કાચી પહોંચ ('સ્લિપ'), આકસ્મિક નાણું, હાથનો મેલ, ગરથ ગાંઠે, ગરથ, સબસે બડા રૂપૈયા, આદિવાસીઓનું છીપનું નાણું, કોડી, ગીની, ઓવરટેઇમ, ક્રાઉન, સુવર્ણમુદ્રા, નેપોલિયન કાગદી ચલણ, બિલ, નોટ, વટાવી શકાય તેવી નોટ, કાયદેસરના ચલણરૂપ નોટ, રાષ્ટ્રીય બેન્ક નોટ, ટ્રેઝરી નોટ, વટહુકમ પ્રમાણેનું નાણું, ટંકશાળનાં પાંદડાં, કલદાર. | નાણું | આલોક-19 સ્વામિત્વસંબંધ | અમેરિકી ચલણ : મિલ, સ્ટેન્ડ, પેની, કોપર, પાંચ સેન્ટ, નિકલ, દસ સેન્ટ, ડાઇમ, પચીસ સેન્ટ, ક્વાર્ટર, પચાસ સેન્ટ, સે અર્ધો ડૉલર, ચાંદિયો ડૉલર, બે ડૉલર બિલ, પાંચ ડૉલર બિલ, દસ ડૉલર, બિલ, પચાશ ડૉલર બિલ, એમ્ડેડેસર બિલ, હજાર 'ડૉલર' બિલ; બ્રિટિશ ચલણ: માઇટ ફાર્ધિંગ, અર્ધ પેની પેન્ચ, ન્યૂ પેન્સ, 3 પેન્સ, શિલિંગ, અર્ધ પાઉન્ડ, પાઉન્ડ, ગીની ફાઈવર, ટેનર, પેખી (2), મંકી (500 પાઉન્ડ) પ્લમ (લામ પાઉન્ડ), મેથી ગોલ્ડ (દસ લાખ પાઉન્ડ), ભારતી ચલણ, પાઈ પેસેસો, અધેલો, પાંચ પાંચિયું, પૈસા, દસ પૈસા, દસિયું,પચીસ પૈસા, પાવલી, અર્ધો રૂપિયો, રૂપિયો, પાંચ રૂપિયા, દસ રૂપિયા, સો રૂપિયા, અધેલો. | નાણું | આલોક-19 સ્વામિત્વસંબંધ | વિદેશી ચલણ દ્રમ (પ્રાચીન), ફદિયું ઢબુ અહદારની (અફઘાનિસ્તાન), સેન્ટ (એસ્તુબીલા), સેન્ટિમ (ƒાન્સ), દિનમ (કરવદરાકા), ડૉલર (એગેબ્ટિ્રઆ), ડ્રમ (ગ્રીચ), ƒાન્સ (ƒાન્સ), ક્રેબા, (સ્વીડન), કુમાર (બર્મા), લીહા (ઈટાલી, તુર્કી), પેસો (આર્જેન્ટિના), પાઉન્ડ (ઇંગ્લેન્ડ), રેન્ડ (દક્ષિણ આƒિકા), ચીઅલ (ઇરાક), રૂપિયા (ઇન્ડોનેશિયા), રૂપી-રૂપિયો (ભારત-પાકિસ્તાન), શિલિંગ (કેન્યા), ઢાકા (બાંગલાદેશ), યેન (જાપાન), યુઅલ (ચીન). | નાણું | આલોક-19 સ્વામિત્વસંબંધ | નકલી નાણું, મોટું નાણું, ખોટો ચેક, રબર, ચેક, બનાવટી ચેક, બોગસ નાણું, બનાવટી સિક્કા, બનાવટી નાણું, ટોકન (પૈસા મેળવવા માટેનું પ્રતીક), કાઉન્ટર (ખાનું), નાણાની રકમ, દસકા-એલ્ડો બાદેમાં દર્શાવતી રકમ (રાઉન્ડ સમ), ઉચ્ચક રકમ, હાથવગુ ધન, હાથવગુ નાણું, પ્રાપ્ત ફંડ (રકમ), રોકડ, ગાંઠે રહ્યું ગરથ, રોકડ નાણું, રોકડનો પુરવઠો, વિવિધ રકમ, હાથવળી થોડી રકમ (પેટીકેશ), પરચૂરણ, નવા સિક્કાનું પરચૂરણ. | નાણું | આલોક-19 સ્વામિત્વસંબંધ | મૂડી, ફાળો, ધનની મૂડી, નફાનું વિતરણ, મૂડીકરણ, મૂડીનું બંધારણ, જોખમની મૂડી, સમાન મૂડી, કાર્યરત મૂડી, નિશ્ચિત મૂડી, ફરણી મૂડી, મુખ્ય મૂડી, નાણાબજાર, ટૂંકી મુદતના ફંડનો પુરવઠો, ચુસ્ત નાણું, સસ્તું નાણું, ઉછીનું નાણું, ઉધાર નાણું, વ્યાજ, વ્યાજનું નાણું, ઉપરછલ્લું નાણું, વેપારી કાગળ પરનો નાણાવ્યવહાર; ફંડ, નાણાની વ્યવસ્થા, એક્સચેકર,(જાહેર નાણાનો વહીવટ કરનાર, સરકારી ખાતું), પર્સ, કોથળી (નાણાની), બજેટ (અંદાજપત્ર), પોકેટ (ખીસું), ખજાનો, કોશાગાર, અસ્કયામત, નાણાકીય સ્ત્રોત, નાણાકીય સાધનો, નાણાનો આદેશ, બેલેન્સ, બાકી સિલિક, હિસાબી, સરકારી, બેન્કનું ખાતું, સ્વિસ બેન્કનું ખાતું, નંબર વિગતો કે નોંધણી વગરનો બેન્ક એકાઉન્ટ, અગમી રકમ, રોકડ અનામત રકમ, બચત રકમ, બચત રકમનું ખાતું, જીવનભરની બચત. | નાણું | આલોક-19 સ્વામિત્વસંબંધ | વટાવી શકાય તેવું વિનિમય-સાધન, વિનિમય-પત્ર, વેપારી હૂંડી, ડિપોઝિટ (અનામત)નું પ્રમાણપત્ર, ચેક, કોરો ચેક, બેરરનો ચેક, ટ્રેઝરી ચેક, કેશિયરનો ચેક, પ્રમાણિત ચેક, પ્રવાસીનો ચેક, બેન્કરનો ચેક, જમા રકમનો પત્ર, જમા રકમનો વેપારી પત્ર, મની-ઑર્ડર, ટપાલ દ્વારા પૈસા મોકલવા એ, પોસ્ટલ ઑર્ડર, ડ્રાફ્ટ-વૉરન્ટ, વાઉચર (ખર્ચની રકમને લગતી પહોંચ), ડિબેન્ચર, પ્રોમિસરી નોટ, નાણાં ભરપાઈ કરવાની બચતનો પત્ર (રુક્કો) 100 (તમે મારી પાસે માગો છો), સ્વીકૃતિ બિલ, બાકી બિલ, ડિમાન્ડ (માગણી) બિલ, ચેકબુક, એક્સચેકર બિલ, ટ્રેઝરી બિલ, સરકારી તિજોરીનું બિલ, ટાઇમ, ડ્રાફ્ટ, સાઈટ બિલ, ટાઇપ-બિલ, ડિમાન્ડ (માગણી) ડ્રાફ્ટ. | નાણું | આલોક-19 સ્વામિત્વસંબંધ | વિશે : નાણાકીય, પૈસાસંબંધી, નાણાતંત્ર સંબંધ, મૂડીવિષયક, જાહેર નાણાં-સંબંધી, કાર્યને લગતું, ખર્ચનું નિયમન કરનારું, રૂપાંતરક્ષમ, પ્રવાહી, વટાવી શકાય તેવું. | નાણું | આલોક-19 સ્વામિત્વસંબંધ | ક્રિયા : નાણું બહાર પાડવું, નાણાંનું પુનર્મૂલ્યાંકન કરવું, નાણાનું અવમૂલ્યન કરવું, નાણું રદ કરવું, નાણું ચલણમાં મૂકવું, ફરી વાર નાણું બહાર પાડવું, સિક્કો પાડવો, ખોટી સહી કરી ઉચાપત કરવી, ખોટા સિક્કા પાડવા, ટંકશાળ ચલાવવી, રોકડમાં આપવું, રોકડમાં લેવું, રોકડનો વ્યવહાર રાખવો, દેવાળું કાઢવું, રોકડમાં આંતર કરવું; વ્યાજ આપવું, ડિસ્કાઉન્ટ-નોટ આપવી, વેપારી પત્રનો વ્યવહાર રાખવો, ઉછીનું લેવું, ઉધાર આપવું. | નાણું | આલોક-19 સ્વામિત્વસંબંધ | ઉક્તિ : નાણા વિનાનો નાથિયો, નાણે નાથાલાલ. | નાણું | આલોક-19 સ્વામિત્વસંબંધ | પૈસો મારો પરમેશ્વર. | નાણું | આલોક-19 સ્વામિત્વસંબંધ | લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય. | નાણું | આલોક-19 સ્વામિત્વસંબંધ | સો પૈસાના સગા છે. | નાણું | આલોક-19 સ્વામિત્વસંબંધ | પૈસાનાં કાંઈ ઝાડ ઊગતાં નથી. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.