ખાલીખમ કવિતા

Head Word Concept Meaning

Other Results

Head Word Concept Meaning
કવિતા આલોક-19 સ્વામિત્વસંબંધ ક્રિયા : કાવ્ય રચવું, કવિતા કરવી, પદ્ય રચવું, ગાવું, કલાપરક કવિતા રચવી, રણકારવાળી કવિતા રચવી, છંદ રચવા, છંદો રચના કરવી.
કવિતા આલોક-19 સ્વામિત્વસંબંધ ક્રિ.વિ. : કાવ્યકૌશલપૂર્વક.
કવિતા આલોક-19 સ્વામિત્વસંબંધ ઉક્તિ : કવિતા ¿ …સંગીતાત્મક વિચારÚ (કાર્લાઇલ)
કવિતા આલોક-19 સ્વામિત્વસંબંધ પ્રશાંતાવસ્થામાં પુન:સ્મરિત સાલસ લાગણીઓનો અંત:સ્ફુરિત તત્કાલ છલકાતો પ્રવાહ (ઊભરો)
કવિતા આલોક-19 સ્વામિત્વસંબંધ સૌંદર્યનું લયાન્વિત સર્જન (વડ્ર્ઝવર્થ)
કવિતા આલોક-19 સ્વામિત્વસંબંધ ઉત્તમ શબ્દો ઉત્તમ ક્રમમાં (કૉલરિજ)
કવિતા આલોક-19 સ્વામિત્વસંબંધ કવિતા – આત્માની અમર કલા. (ભવભૂતિ) (આનંદશંકર ધ્રુવ)
કવિતા આલોક-19 સ્વામિત્વસંબંધ શબ્દાર્થ – રસયુક્ત અને કવચિત્ અલંકાર યુક્ત (મમ્મટ)
કવિતા આલોક-19 સ્વામિત્વસંબંધ શબ્દાર્થનું અવિચ્છિન્ન યુગલ. (કાળિદાસ)
કવિતા આલોક-19 સ્વામિત્વસંબંધ રસાત્મક કાવ્ય (વિશ્વનાથ)
કવિતા આલોક-19 સ્વામિત્વસંબંધ ધ્વનિત કલા (આનંદવર્ધન)
કવિતા આલોક-19 સ્વામિત્વસંબંધ રમણીયાર્થપ્રતિપાદક શબ્દ (જગન્નાથ)
કવિતા આલોક-19 સ્વામિત્વસંબંધ નિરંકુશા: કવય:.
કવિતા આલોક-19 સ્વામિત્વસંબંધ જગતનો અસ્વીકૃત કાનૂનસર્જક (શેલી).
કવિતા આલોક-19 સ્વામિત્વસંબંધ કવિતા એ લાગણીઓનો ઊભરો નથી, પણ લાગણીમાંથી પલાયન છે, વ્યક્તિત્વનો આર્વિભાવ નથી, પણ વ્યક્તિત્વમાંથી પલાયન છે. (એલિઅટ)
કવિતા આલોક-19 સ્વામિત્વસંબંધ મગજની થોડીક અસ્વસ્થતા વિના માણસ કાવ્ય લખી શકતો નથી કે આસ્વાદી શકતો નથી. (મૅકૉલે)

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects