ખાલીપો

Head Word Concept Meaning
અપર્યાપ્તતા આલોક-22 નામ : અપર્યાપ્તતા, અપૂરતાપણું, ઓછો પુરવઠો, વિક્રેતાની બજાર, ઊણપ, અછત, વિરલતા, કામની અગિયારશ, લઘુતા, તંગી, તીવ્ર તંગી, ક્ષુદ્રતા, વિરલતા, ઊણપ, નહિવત્ સ્મૃતિ, અતિ અલ્પતા, અતિતુચ્છતા, કંજૂસાઇ, ઊનતા, લોભ, અંકુરિતતા, સાંકડું મન, ચીકાશ, ત્રેવડ, તણખલાનો લોભ હોવો એ, ખાલીપો, ખાલીપણું, નીરસતા.

Other Results

Head Word Concept Meaning
અપર્યાપ્તતા આલોક-22 ખાદ્યની અધૂરપ, અલ્પ પોષણ, વિરામ, ઊણપ, પોષણની ઊણપ, નજીવી રકમ, ક્ષુદ્રદાન, સ્વલ્પ ફાળો, અલ્પવૃષ્ટિ, દુષ્કાળ.
અપર્યાપ્તતા આલોક-22 વિશે. : અપર્યાપ્ત, અપૂરતું, અનુચિત, અધૂરપવાળું, અસંતોષકારક, અપ્રાપ્ય (અગાઉની છપાયેલી નકલો ખલાસ થઈ જતાં અને પુનર્મુદ્રણ ન થતાં), માલમાંથી ખલાસ.
અપર્યાપ્તતા આલોક-22 ગરીબ, દરિદ્ર, તુચ્છ, ક્ષુદ્ર, અલ્પ, મખ્ખીચૂસ, દારિદ્રપૂર્ણ, સ્વલ્પ, સ્પાર્ટન, સુદામા જેવું, તન્વી, તનુ, નાજૂક, હાડકાં પાંસળાં ગણાય તેવું, વામન, અવિકસિત, ભૂખમરો વેઠતું, માંડ જીવનનિર્વાહ પૂરતું, સીમિત, મર્યાદિત, ખરાબ રીતે પૂરું પાડેલું, સમજ્યા વિનાનું, જોગવાઈ વિનાનું, અલ્પપોષિત, ટૂંકા હાથનું, ટૂંકા પટનું, ટૂંકા પનાનું, અલ્પ પહોંચવાળું, પહોંચતા હાથ વિનાનું, ભૂખે અધમૂઉં થયેલું, ભૂખમરાથી પીડાતું.
અપર્યાપ્તતા આલોક-22 ક્રિયા : ઊણપ હોવી, અધૂરું હોવું, ઓછું થઈ જવું, ઊણપ સાલવી, ભાવ હોવો, અપૂરતું હોવું, ધોરણમાં ઊણપ હોવી, નિષ્ફળ જવું, અભાવ હોવો, ઇષ્ટ ધોરણ સુધી ન પહોંચવું, પનો ટૂંકો પડવો, ઓછું પડવું.
અપર્યાપ્તતા આલોક-22 ક્રિ.વિ. : કરકસરપૂર્વક, અલ્પતાપૂર્વક, માંડ માંડ.
અપર્યાપ્તતા આલોક-22 ઉક્તિ : ચારેય ખૂણા સરખા (અત્યંત ગરીબી).
અપર્યાપ્તતા આલોક-22 ઘરમાં ઊંદરડા આળોટે (ગરીબી).
અપર્યાપ્તતા આલોક-22 ત્રેવડ ત્રીજો ભાઈ.

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects