ખાલી આડંબર

Head Word Concept Meaning
ખાલી આડંબર આલોક-10 અનુરાગ નામ: ખાલી આડંબર, મિથ્યાભિમાન, મિથ્યાડંબર, સ્વમહિમા, આત્મપ્રતિષ્ઠા, આત્મસંમાન, આત્મપ્રશંસા, આત્મપ્રેમ, આત્મમોહ, આત્મતૃપ્તિ, આત્મ-તુષ્ટિ, આપવડાઈ, મગરૂબી, આત્મરત, સર્વજ્ઞતાનો દાવો કરનાર, શ્રીમાન સર્વજ્ઞ, …નાસિસસÚ, આત્મરતિ.

Other Results

Head Word Concept Meaning
ખાલી આડંબર આલોક-10 અનુરાગ વિશે: મિથ્યાભિમાની, સ્વમહિમાવંત, આત્માનંદી, આત્માભિનંદન કરનાર, આત્મસંતુષ્ટ, …નાર્સિસિસ્ટિકÚ, ફાંકોડી, ફુલાયેલ આત્મરતિયુક્ત, નિજાનંદી.
ખાલી આડંબર આલોક-10 અનુરાગ ક્રિયા: પોતાની જાતમાં જ રત રહેવું, પોતાની જાતથી જ પ્રભાવિત હોવું, પોતાના માટે ઉચ્ચ વિચારો ધરાવવા.
ખાલી આડંબર આલોક-10 અનુરાગ ક્રિ.વિ.: મિથ્યાડંબરપૂર્વક.
ખાલી આડંબર આલોક-10 અનુરાગ ઉક્તિ: 'કોણે કહ્યું કે હું રતાંધળો છુંજ્ તમે ગામમાં ઢોલ પિટાવો કે હું રતાંધળો નથી. એ પછી જ તમારા ગામમાં પગ મૂકીશ.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects