ખાલી કરાવવું

Head Word Concept Meaning
ઉત્ક્ષેપ આલોક-07 ગતિ ખાલી કરાવવું, પદચ્યુત કરવું, સ્થાનભ્રષ્ટ કરવું, બખોલમાંથી કાઢવું, કાશળ કાઢવું, લોકોને ઝૂંપડપટ્ટીમાંથી કાઢવા, લોકોનાં ઘર છોડાવવાં, ઉચ્છ્વાસ કરવો, શ્વાસોચ્છ્વાસ બંધ થવા, ધૂમાયિત થવું, ધુમાડા નીકળવા, કચરો નાખવો, ઉકરડો કરવો.

Other Results

Head Word Concept Meaning
ઉત્ક્ષેપ આલોક-07 ગતિ નામ: ઉત્ક્ષેપ, કાઢી મૂકવું એ, બહિ:ક્ષેપ, નિષ્ક્રાસન, રુખસદ, છુટકારો, હડસેલો, ઇન્કાર, રવાનગી, 'બોયકોટ' કરવો એ, હોકોપાણી બંધ કરવાં એ બહિષ્કાર, બહિષ્કૃતિ, હદપાર કરાવવું એ, નાત બહાર મૂકવું એ, પદચ્યુતિ, અસ્પૃશ્યતા.
ઉત્ક્ષેપ આલોક-07 ગતિ રુખસદ, પદભ્રષ્ટ કરવું એ, હોદ્દા કે ગાદી પરથી દૂર કરવું એ, કામચલાઉ કામબંધી ('લે ઑફ'), કામબંધી, થોડા સમય માટે નોકરીમાંથી દૂર કરવું ('સસ્પેન્ડ કરવું') એ, નિવૃત્તિ, કામ પરથી લાંબી મુદતની રજા (ફલોં).
ઉત્ક્ષેપ આલોક-07 ગતિ બહાર કઢાવવું એ, ઓકાવવું એ, વર્ષણ, ફુવારો, નાટકના પાત્રે પોતાના તરફથી ઘુસાડી દીધેલા શબ્દો, ઊબકો, મોળ, ચક્કર, ઓડકાર, ઉદ્ગાર, ઉધરસ.
ઉત્ક્ષેપ આલોક-07 ગતિ ખાલી કરાવવું એ, કબજો મેળવવો એ, તાપ ઓછો કરવો એ, વસ્તી ઘટાડો, લોકોને બહાર કાઢવા એ, હિજરત કરાવવી એ, પાયમાલી, વિધ્વંસ, નારાજી, ઉપેક્ષિત રાખવું એ.
ઉત્ક્ષેપ આલોક-07 ગતિ નોકરીમાંથી કાઢી મૂકેલ વ્યક્તિ, રુખસદ પામેલ વ્યક્તિ, બહિષ્કૃત વ્યક્તિ, નિષ્ઠાસક- બહાર કાઢનાર, રવાના કરનાર.
ઉત્ક્ષેપ આલોક-07 ગતિ વિશે: નિષ્ઠાસક, બહિષ્કારક, વમનકારક.
ઉત્ક્ષેપ આલોક-07 ગતિ ક્રિયા: બહાર કાઢવું, નિષ્કાસન કરવું, રુખસદ આપવી, ભંગાર કાઢી નાખવો, હાંકી કાઢવું, ધક્કો મારવો, બરખાસ્ત કરવું, વિદાય આપવી, વિસર્જન કરવું, બરતરફ કરવું.
ઉત્ક્ષેપ આલોક-07 ગતિ ગુના માટે કાઢી મૂકવું, નોકરી બંધ કરવી, મુગટ ઉતારી લેવો, ખૂંચવી લેવું, મુક્ત કરવું, હોદ્દા પરથી દૂર કરવું, સ્થાનચ્યુત કરવું, છટણી કરવી, વસ્ત્ર ઉતારવાં.
ઉત્ક્ષેપ આલોક-07 ગતિ હદપાર કરવું, દાણાપાણી બંધ કરવા, નાતબહાર મૂકવું, ગુના માટે પરદેશમાંથી લાવવું (કામ ચલાવવા માટે), નિકાલ કરવો, દેશ છોડાવવો, દેવાળું કાઢવું, ફૂંકી દેવું.
ઉત્ક્ષેપ આલોક-07 ગતિ ઓકાવવું, ચોરેલી વસ્તુઓ કઢાવવી, મુદ્દા માલ કઢાવવો, ઓકવું, કિડિયારું પૂરવું, ઉધરસ આવવી, ઊંટાંટિયો થવો.
ઉત્ક્ષેપ આલોક-07 ગતિ ઉક્તિ: અન્ન એવા ઓડકાર. ટાઢા પાણીએ ખસ ગઈ. હોકાપાણી બંધ કરો.

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects