| Head Word | Concept | Meaning |
| ખોટું અર્થઘટન | આલોક-16 | નામ : ખોટું અર્થઘટન, અનર્થ, મિથ્યાર્થ, ગેરસમજ, ખોટું નિરીક્ષણ, ખોટો ચુકાદો, અર્થદર્શનમાં ભૂલોની પરંપરા, ખોટું અવતરણ, શબ્દોનો દુરુપયોગ, ખોટું નિરૂપણ, ખોટું સ્પષ્ટીકરણ, ખોટું ભાષાંતર. |
| Head Word | Concept | Meaning | ખોટું અર્થઘટન | આલોક-16 | વિશે. : ખોટું અર્થઘટન કરેલ, ખોટું સમજેલ, ગેરસમજ કરેલ, ભૂલ કરેલ, ખોટું ઘટાવેલ, ખોટું દેખાડેલ, ખોટું અર્થઘટન થઈ શકે તેવું, મિથ્યાર્થક્ષમ, ખોટું સમજી શકાય તેવું. | ખોટું અર્થઘટન | આલોક-16 | ક્રિયા : ખોટો અર્થ બેસાડવો, ખોટું અર્થઘટન કરવું, ગેરસમજ કરવી - થવી, ખોટો ઉલ્લેખ કરવો, ખોટો ચુકાદો આપવો, ખોટો નિર્ણય આપવો, મરોડવું, વિકૃત કરવું, બાફવું, ખોટો વિચાર આપવો, ખોટી છાપ ઊભી કરવી, મિથ્યાર્થ કાઢવો, ખોટું નિરૂપણ કરવું, ખોટું ભાષાંતર કરવું. | ખોટું અર્થઘટન | આલોક-16 | ઉક્તિ : મોટા માણસ વિશે ગેરસમજ થવાની. | ખોટું અર્થઘટન | આલોક-16 | આંખનું કાજળ ગાલે ઘસ્યું. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં