ખોટું કરવું

Head Word Concept Meaning
ભૂલ આલોક-14, બુદ્ધિશક્તિ ખોટું કરવું, મુદ્રણદોષ કરવો, ખોટું અવતરણ આપવું, ખોટો અર્થ કરવો, ખોટું ખોટું રડવું, ખોટું પોટું હસવું, ખોટું પગલું ભરવું, હિમાલય જેવડી ભૂલ કરવી, ગોટાળો કરવો, પાણી ફેરવવું.

Other Results

Head Word Concept Meaning
ભૂલ આલોક-14, બુદ્ધિશક્તિ નામ : ભૂલ, ક્ષતિ, અધૂરાપણું, અનૃત, અસત્ય, ખામી, તર્કદોષ, દોષપૂર્ણતા, પાપમયતા, ખોડ, ખોડ હોવાપણું, દુરાચાર, ભ્રામકતા, ભ્રમ, કુવિચાર, ખોટ, માનવસુલભ ભૂલ, દુર્વિચાર, ખોટી કલ્પના, મુદ્રણદોષ, મુદ્રારાક્ષસ, ટાઇપ કરવાની ભૂલ, ખોટો સોદો, ખોટો વર્તાવ, કસુવાવડ, ગફલત, ભૂલચૂક, નિષ્ફળતા.
ભૂલ આલોક-14, બુદ્ધિશક્તિ ગલતી, ભૂલચૂક, નજરચૂક, ખોટું પગલું, જિહ્વાદોષ, લેખનદોષ, લેખનક્ષતિ, સંભવિત ક્ષતિ, વહેલા જન્મવાની ભૂલ, મોડા જન્મવાની ભૂલ.
ભૂલ આલોક-14, બુદ્ધિશક્તિ મોટી ભૂલ, ક્ષતિપૂર્ણ ઊક્તિ, ગોટો, ગોસમટાળો, લોચો, ગોટાળો, ભંદ્રભદ્રીય પ્રયોગ, અક્ષરવ્યુત્ક્રમ, ખોટું શુદ્ધીકરણ ('મોહનલાલ' ને બદલે 'મોસનલાલ'), ખોટું કલ્પિત રૂપ, લૌકિક વ્યુત્પત્તિ (માસી ¿ મા જેવી), ભમરડો, મૂર્ખતા, પાણી ફેરવવું, અડવાપણું, ઊંધું વાળવું, બાફવું, બહાટ ઉકાળવું.
ભૂલ આલોક-14, બુદ્ધિશક્તિ વિશે. : ક્ષતિપૂર્ણ, ક્ષતિયુક્ત, ભૂલભરેલું, ખામીભરેલું, ખામીયુક્ત, ખોડવાળું, અરૂઢ, વિદેશી, ભ્રામક, ભ્રમણાયુક્ત, ઉપેક્ષાયુક્ત, ભૂલકણું, દસાડા દફતર બહાર, ભૂલ કરેલ, ભૂલમાં પડેલ, ભુલાવામાં પડેલ, ગણત્રીથી બહાર ગયેલ, અનધિકૃત, અમૌલિક, અધિકાર વિનાનું.
ભૂલ આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિયા : રખડવું, ભમવું, ખોટે રસ્તે જવું, ભૂલ કરવી, ભૂલ પડવી, ખોટા પડવું, ગણત્રી ખોટી પડવી, આખડવું, ક્ષતિ કરવી-થવી, ભ્રમણામાં પડવું, ભ્રમિત થવું, ખોટું અર્થઘટન કરવું, ખોટી કલ્પના કરવી, ખોટો દેખાવ કરવો.
ભૂલ આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિ.વિ. : વૃથા, અશુદ્ધિપૂર્વક, લગભગ, આશરે.
ભૂલ આલોક-14, બુદ્ધિશક્તિ ઉક્તિ : હીરો ઘોઘે જઈ આવ્યો.
ભૂલ આલોક-14, બુદ્ધિશક્તિ છાશ છાગોળે અને ભેંશ ભાગોળે.
ભૂલ આલોક-14, બુદ્ધિશક્તિ આલિયાની ટોપી માલિયાને માથે ને માલિયાની ટોપી આલિયાને માથે.
ભૂલ આલોક-14, બુદ્ધિશક્તિ ભૂલ કરે, ભાઈ, માણસ છે!
ભૂલ આલોક-14, બુદ્ધિશક્તિ ભણે તે ભૂલે ને ચડે તે પડે.
ભૂલ આલોક-14, બુદ્ધિશક્તિ બે વાર ખોટું કરીએ એટલે સાચું થઈ જતું નથી.
ભૂલ આલોક-14, બુદ્ધિશક્તિ લોચા લાપસી કરો મા.
ભૂલ આલોક-14, બુદ્ધિશક્તિ ભૂલ્યા ત્યાંથી ફરી ગણો.

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects