| Head Word | Concept | Meaning |
| કુશિક્ષણ | આલોક-16 | નામ : કુશિક્ષણ, ખોટું શિક્ષણ, કુશિક્ષા, ખોટું દિગ્દર્શન, અર્ધદગ્ધજ્ઞાન,લાપુસની કૉલેજ, ફૂટી નીકળેલી વેપારી દુકાનો જેવી કૉલેજો, દુર્બોધ શિક્ષણ, ભ્રષ્ટ કરનારું શિક્ષણ, વિકૃત શિક્ષણ, જોરદાર કિંતુ પોકળ તર્ક, ખોટી દોરવણી. |
| Head Word | Concept | Meaning | કુશિક્ષણ | આલોક-16 | વિશે : ખોટું શીખવેલ, કુશિક્ષિત, કુમાર્ગદર્શિત, કુશિક્ષણપ્રક્રિયા વિશેનું, કુશિક્ષણાત્મક, કુશિક્ષણમય. | કુશિક્ષણ | આલોક-16 | ક્રિયા : ખોટું શિક્ષણ આપવું, કુશિક્ષણ આપવું, ખોટું દિગ્દર્શન આપવું, ખોટું માર્ગદર્શન આપવું, ન સમજાય તેવું શિક્ષણ આપવું, દુર્બોધ શિક્ષણ આપવું, ખોટી રહસ્યમયતા ઊભી કરીને શિક્ષણ આપવું, ખોટી દોરવણી આપવી. | કુશિક્ષણ | આલોક-16 | ઉક્તિ : અંધેન એવ નીયમાના યથા અંધા:. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.