ખોટું સ્પ€ીકરણ

Head Word Concept Meaning
ખોટું અર્થઘટન આલોક-16 નામ : ખોટું અર્થઘટન, અનર્થ, મિથ્યાર્થ, ગેરસમજ, ખોટું નિરીક્ષણ, ખોટો ચુકાદો, અર્થદર્શનમાં ભૂલોની પરંપરા, ખોટું અવતરણ, શબ્દોનો દુરુપયોગ, ખોટું નિરૂપણ, ખોટું સ્પષ્ટીકરણ, ખોટું ભાષાંતર.

Other Results

Head Word Concept Meaning
ખોટું અર્થઘટન આલોક-16 વિશે. : ખોટું અર્થઘટન કરેલ, ખોટું સમજેલ, ગેરસમજ કરેલ, ભૂલ કરેલ, ખોટું ઘટાવેલ, ખોટું દેખાડેલ, ખોટું અર્થઘટન થઈ શકે તેવું, મિથ્યાર્થક્ષમ, ખોટું સમજી શકાય તેવું.
ખોટું અર્થઘટન આલોક-16 ક્રિયા : ખોટો અર્થ બેસાડવો, ખોટું અર્થઘટન કરવું, ગેરસમજ કરવી - થવી, ખોટો ઉલ્લેખ કરવો, ખોટો ચુકાદો આપવો, ખોટો નિર્ણય આપવો, મરોડવું, વિકૃત કરવું, બાફવું, ખોટો વિચાર આપવો, ખોટી છાપ ઊભી કરવી, મિથ્યાર્થ કાઢવો, ખોટું નિરૂપણ કરવું, ખોટું ભાષાંતર કરવું.
ખોટું અર્થઘટન આલોક-16 ઉક્તિ : મોટા માણસ વિશે ગેરસમજ થવાની.
ખોટું અર્થઘટન આલોક-16 આંખનું કાજળ ગાલે ઘસ્યું.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects