ગોઠિયા

Head Word Concept Meaning
મૈત્રી આલોક-10 અનુરાગ વિશે: મૈત્રીપૂર્ણ, માયાળુ, સૌજન્યશીલ, ઉષ્માભર્યા, મૈત્રેય, ભગિનીભાવભર્યા, નિખાલસ, ગોઠિયા, ગોઠણ, બાલસખી, બાલસખા.

Other Results

Head Word Concept Meaning
મૈત્રી આલોક-10 અનુરાગ નામ: મૈત્રી, દોસ્તી, ભાઈબંધી, જિગરી દોસ્તી, ગાઢ મૈત્રી, મિત્રતા, ભ્રાતૃભાવ, અનુકૂળ વલણ, પડોશીધર્મ, ગોઠિયાપણું, મૈત્રીભાવ, મિત્રભાવ, સખ્ય, સૌહાર્દ, ભાઇચારો, સાથીદારપણું, બિરાદરી, બંધુભાવ, 'રસની સમાનતા', એક ડાળનાં પંખી.
મૈત્રી આલોક-10 અનુરાગ પરિચિતતા, ગાઢ સંબંધ, મૈત્રીપૂર્વક સંબંધ, અનુકૂળ ભાવ, હમદર્દી, સંવાદિતા, ઉષ્માપૂર્ણ હ્દય, આતિથ્ય-ઉત્સાહ, સમર્પિત મૈત્રી, અપર મૈત્રી, આજીવન-મૈત્રી, કાચી દોસ્તી, પાકી દોસ્તી, દ્રઢ મૈત્રી, બાલસખ્ય.
મૈત્રી આલોક-10 અનુરાગ ક્રિયા: મૈત્રી હોવી, મિત્ર હોવા, પરિચય હોવો, સારા સંબંધો હોવા, ભેળીહાટો હોવો, અતૂટ મૈત્રી હોવી, ગાઢ મિત્રો હોવા, એકબીજા વચ્ચે પ્રેમની ગાંઠ હોવી, મૈત્રી કેળવવી, સંવનન કરવું, મૈત્રીનો આરંભ કરવો, મૈત્રીનો અધિકાર ધરાવવો, દોસ્તી કરવી, બાલસખ્ય હોવું, મિત્રો જીતી લેવા.
મૈત્રી આલોક-10 અનુરાગ ક્રિ.વિ.: સુમેળપૂર્વક, મૈત્રીપૂર્વક.
મૈત્રી આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ઉક્તિ: બે ખોળિયાં, એક પ્રાણ. પ્રભુ1 મારા મિત્રોથી મને બચાવ, મારા શત્રુઓથી તો હું બચાવ કરી શક્ીશ. સમાનથીલવ્યનોષુ સખ્યમ્ 1 કાળિયાની હારે ધોળિયો બાંધો તો વાન ન આવે, પણ સાન તો આવે.
સહમતિ આલોક-30 શક્તિ નામ : સહમતી, સંમતિ, અનુમતિ, એકમત્ય, સહચારિતા, રાજીપો, સંગીતનો જલસો, કરાર, મેળ, સંધિ, સથવારો, સાથ, સંઘ, અનુમોદન, પસંદગી, સંમતિપત્ર, અનુમતિપત્ર, સંયોગ.
સહમતિ આલોક-30 શક્તિ વિશે. : સંમત, સહમત, અનુમત, સહકાર્યાન્વિત, સહકારી, સામુદાયિક, સાથી બનેલા, એકજ વખતે બનેલ, સાથમાં આવેલ, કરારબદ્ધ, એકબીજામાં સમાઇને રહેનાર, સહવાસી, અનુમોદિત.
સહમતિ આલોક-30 શક્તિ ક્રિયા : સંમતિ આપવી, સહકાર કરવો, સહકાર્ય કરવું, સાથે મળીને કામ કરવું, આકસ્મિક મેળ બેસવો, કાકતાલીય ન્યાય થવો, સહમતી આપવી, હાથોહાથ મિલાવીને કાર્ય કરવું, ગોઠિયા થવું, બહારવટામાં ભળવું, સાથોસાથ પગ ઉપાડવા.
સહમતિ આલોક-30 શક્તિ ક્રિ.વિ. : હાથોહાથ, સંમતિપૂર્વક.

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects