| Head Word | Concept | Meaning |
| ઘોષ | આલોક-09 સંવેદન | નામ: ઘોષ, બુલંદ અવાજ, ઉચ્ચઘોષ, મોટો અવાજ, આવાઝ, ઘોંઘાટ, બૂમબરાડા, બૂમબરાડા, બુમરાણ, ભારે શોરબકોર, ઘાંટાઘાંટ, બૂમાબૂમ, સાદ, ઘાંટો, નાદ, નિનાદ, બાંગ, શંખનાદ, હાં-હાં-હું સિંહગર્જના, હાકલા, પડકારા, હાકલા-પડકારા, શ્રાવ્યતા, શ્રવણીયતા, સુસ્વરિતા, સુરીલાપણું, ગૂંજ, નિનાદિતા, મુખરતા, ઘેરો અવાજ, ઊંડો અવાજ, ઘોંઘાટિયાપણું, કોલાહલ, ધાંધલ, ધમાચકડી, શોર, ચિલ્લાહટ, હંગામા, હુલ્લડ, લવકાડ ચિત્કાર, પોકાર, પુકાર, હારક, આહટ. |
| Head Word | Concept | Meaning | ઘોષ | આલોક-09 સંવેદન | અવાજ, મોટો અવાજ, તડાફડી, સુસવાટો, ફૂંફાડો, ધડાકો, સ્ફોટ, સપાટો, ગંભીર નાદ, બોલતું કાને ન સંભળાય તેવી ઘાંટાઘાંટ, ઢોલ, ધડાકો, પ્રતિઘોષ પાડવો, પ્રચંડ અવાજ, પડઘમ, સિસોટી, શરણાઇ. | ઘોષ | આલોક-09 સંવેદન | અવાજ કરનાર, ઘોષક, ઉદ્ઘોષક ઘુરકાટ, કંસારી, તાળી પાડનાર, સ્ફોટક, ફટાકો, ટેટો, ફટાકડો, બૉઇલર (એન્જિનમાંનું વરાળ માટેનું વાસણ). | ઘોષ | આલોક-09 સંવેદન | વિશે: બુલંદ, ઘોંઘાટભર્યો, પ્રતિઘોષક, બાંગ-પોકાર. | ઘોષ | આલોક-09 સંવેદન | ક્રિયા: અવાજ થવો, ગર્જના થવી, ધડાકો થવો, પડઘા પડવા, ઘોષ થવો, બૂમો પાડવી, નારા લગાવવા ભૂતાવળ જેમ બૂમરાણ કરવું, હોબાળો કરવો, ચિત્કાર કરવો, રણશિંગુ વગાડવું, સિસોટી મારવી, બ્યૂગલ. | ઘોષ | આલોક-09 સંવેદન | ઉક્તિ: હાં હાં દદ્યાંત્, હં હં દદ્યાંત્ સિંહગર્જના. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.