ઘોંઘાટ

Head Word Concept Meaning
ઘોષ આલોક-09 સંવેદન નામ: ઘોષ, બુલંદ અવાજ, ઉચ્ચઘોષ, મોટો અવાજ, આવાઝ, ઘોંઘાટ, બૂમબરાડા, બૂમબરાડા, બુમરાણ, ભારે શોરબકોર, ઘાંટાઘાંટ, બૂમાબૂમ, સાદ, ઘાંટો, નાદ, નિનાદ, બાંગ, શંખનાદ, હાં-હાં-હું સિંહગર્જના, હાકલા, પડકારા, હાકલા-પડકારા, શ્રાવ્યતા, શ્રવણીયતા, સુસ્વરિતા, સુરીલાપણું, ગૂંજ, નિનાદિતા, મુખરતા, ઘેરો અવાજ, ઊંડો અવાજ, ઘોંઘાટિયાપણું, કોલાહલ, ધાંધલ, ધમાચકડી, શોર, ચિલ્લાહટ, હંગામા, હુલ્લડ, લવકાડ ચિત્કાર, પોકાર, પુકાર, હારક, આહટ.

Other Results

Head Word Concept Meaning
ઘોષ આલોક-09 સંવેદન અવાજ, મોટો અવાજ, તડાફડી, સુસવાટો, ફૂંફાડો, ધડાકો, સ્ફોટ, સપાટો, ગંભીર નાદ, બોલતું કાને ન સંભળાય તેવી ઘાંટાઘાંટ, ઢોલ, ધડાકો, પ્રતિઘોષ પાડવો, પ્રચંડ અવાજ, પડઘમ, સિસોટી, શરણાઇ.
ઘોષ આલોક-09 સંવેદન અવાજ કરનાર, ઘોષક, ઉદ્ઘોષક ઘુરકાટ, કંસારી, તાળી પાડનાર, સ્ફોટક, ફટાકો, ટેટો, ફટાકડો, બૉઇલર (એન્જિનમાંનું વરાળ માટેનું વાસણ).
ઘોષ આલોક-09 સંવેદન વિશે: બુલંદ, ઘોંઘાટભર્યો, પ્રતિઘોષક, બાંગ-પોકાર.
ઘોષ આલોક-09 સંવેદન ક્રિયા: અવાજ થવો, ગર્જના થવી, ધડાકો થવો, પડઘા પડવા, ઘોષ થવો, બૂમો પાડવી, નારા લગાવવા ભૂતાવળ જેમ બૂમરાણ કરવું, હોબાળો કરવો, ચિત્કાર કરવો, રણશિંગુ વગાડવું, સિસોટી મારવી, બ્યૂગલ.
ઘોષ આલોક-09 સંવેદન ઉક્તિ: હાં હાં દદ્યાંત્, હં હં દદ્યાંત્ સિંહગર્જના.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects