| Head Word | Concept | Meaning |
| આંદોલન | આલોક-07 ગતિ | નામ: આંદોલન, દોલન, લોલક, તરંગ, થરથરાટ, કંપન, આવર્તન, સંખ્યા, સામયિકતા, ડોલન, આવર્તક, સંખ્યા, ચડઊતર, વધઘટ, સ્ખલિત ગતિ, ચંદ્રકળા, જલતરંગ, વીજતરંગ, મોજું હીંડોવો, રીલ. |
| Head Word | Concept | Meaning | આંદોલન | આલોક-07 ગતિ | મોજાની ગતિ, વિદ્યુતચુંબકીય મોજું, (તરંગ), પ્રકાર, શ્રવણતરંગ, ધ્વનિતરંગ, નિયમિત લય, ભરતીઓટ, ચડઊતર, ચિંચોડો. | આંદોલન | આલોક-07 ગતિ | ધરતીકંપનું સ્પંદન, ભૂકંપલેખન, ભૂકંપશાસ્ત્ર, સિસ્મોગ્રાફ આંદોલનમાપક યંત્ર. | આંદોલન | આલોક-07 ગતિ | આંદોલન, સ્પંદન, શટલકોક, લોલકનું ચાંદું, લોલક નાડી, પડધમ, હ્દયધબકાર. | આંદોલન | આલોક-07 ગતિ | વિશે: આંદોલનકારક, લોલકરૂપ, હાલકડોલક, તરંગમાન, અસ્થિર, ચલાયમાન, ધબકતું, સ્પંદિત. | આંદોલન | આલોક-07 ગતિ | ક્રિયા: આંદોલન કરવું, આંદોલિત થવું, ઝૂલવું, તરંગિત થવું, હ્રદયના ધબકારા થવા. | આંદોલન | આલોક-07 ગતિ | છાશવારે આવવું, વાંકાચૂકા ચાલવું, નિચોડો કરવો, આવનજાવન કરવી, પંપ ચલાવવો, બંબો ચલાવવો. | આંદોલન | આલોક-07 ગતિ | ક્રિ.વિ.: ગોળ ગોળ, અવારનવાર, આગેપીછે, ઉપરનીચે. | આંદોલન | આલોક-07 ગતિ | ઉક્તિ: નીચે ર્ગચ્છત્યુપરિ ચ દશા ચક્રનેમિક્રમણો, છલક છલાણું ઓલે ઘેર ભાણું. જગત લોલકની જેમ ઘડીક આ બાજુ ફરે છે, ઘડીક પેલી બાજુ ફરે છે. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.