| Head Word | Concept | Meaning |
| મૂર્ખ | આલોક-14, બુદ્ધિશક્તિ | નામ : મૂર્ખ, મૂર્ખરાજ, મૂર્ખ િશરોમણિ, કમઅક્કલ માણસ, અક્કલ વિનાનો માણસ, બુદ્ધિહીન માણસ, બેવકૂફ માણસ, આજન્મ મૂર્ખ, ગધેડો, ભોટ વ્યક્તિ, વેવલો (નરમ માથાનો), મશ્કરીને પાત્ર વ્યક્તિ, બધાં વર્ષ પાણીમાં નાખ્યાં હોય તેવી વ્યક્તિ, પરમ મૂર્ખ, મહામૂર્ખ, મહાબ્રાહ્મણ, મૂર્ખાનંદ, ઠોઠ નિશાળિયો, ધપ્પુ, ઉલ્લુકા પઠ્ઠા, ઉલ્લુ, અણસમજુ વ્યક્તિ, નાસમજ, દીવાના, ગમાર, અનપઢ, અડવો, અક્કલનો ઓથમીર, શંખ, વૈશાખનંદન, અક્કલનો બારદાન, બુદ્ધિનો બેલ, ઉપલા માળ વિનાનો માણસ, ઉપલો માળ ભાડે આપ્યો હોય તેવો માણસ. |
| Head Word | Concept | Meaning | મૂર્ખ | આલોક-14, બુદ્ધિશક્તિ | બોદો, ઢીલા સ્ક્રૂવાળો (લઠ્ઠ), અક્કલનો ઇસ્કોતરો, બોથડ, ભોપો, ભોપાશંકર, ભોળોભટાક, બાઘો, બોઘો, હળવા વજનનો માણસ, પંડિતપન્ય, ખાલી મગજનો માણસ, બુડથલ, બોથડ, ઉલલુ, અબૂધ, શૂન્યમસ્તિષ્ક, ભોથું, અનાડી, ગામડિયો. | મૂર્ખ | આલોક-14, બુદ્ધિશક્તિ | ચંચળ મનનો માણસ, અસ્થિર મનનો માણસ, મંદમતિ, સસલા જેવા મગજનો (ચંચળ અવિચારી બેવકૂફ) માણસ, ભોળો, અનુભવ-વિહોણો, અણઘડ, 'ઇડિયટ' - અક્કલવિહીન વ્યક્તિ, જેના મગજમાં કશું પ્રવેશે નહિ તેવો માણસ, જન્મજાત મૂર્ખ, જન્મમૂઢ, કુદરતી મૂર્ખ, જન્મસિદ્ધ મૂર્ખ, વૃદ્ધાવસ્થાજન્ય બુદ્ધિહીનતા. | મૂર્ખ | આલોક-14, બુદ્ધિશક્તિ | ઉક્તિ : (મૂર્ખ) દેવાનાં પ્રિય. (દેવાણં પિયો) | મૂર્ખ | આલોક-14, બુદ્ધિશક્તિ | એપ્રિલ મૂર્ખ(એપ્રિલની પહેલી તારીખે જેને મૂર્ખબનાવવામાં આવેલ છે તે). | મૂર્ખ | આલોક-14, બુદ્ધિશક્તિ | બે અર્ધમૂર્ખાને ભેગા કરો તો એમાંથી એક બુદ્ધિમાન ન નીપજે. | મૂર્ખ | આલોક-14, બુદ્ધિશક્તિ | મૂર્ખછાના રહેતા નથી. | મૂર્ખ | આલોક-14, બુદ્ધિશક્તિ | મૂર્ખનાં ગામ જુદાં વસતાં નથી. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.