જન્મભૂમિ

Head Word Concept Meaning
કારણ આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ નામ : કારણ, પ્રસંગ, પૂર્વવર્તી બનાવ, પૂર્વ-ઇતિહાસ, નિમિત્ત, નિમિત્ત-કારણ, કારણભાવ, કારણસમુચ્ચય, ઉદ્દીપનકારક અવયવ, ઘટક, કારણ હોવાપણું, કારણબળે, તકદીર, ગોપનીય કારણ, તાત્કાલિક કારણ, તત્કાલીન કારણ, અનુમિતિ કારણ, આસન્ન કારણ, સંભવિત કારણ, દૂરનું કારણ, કારણનું કારણ, મૂલકારણ આદિ કારણ.

Other Results

Head Word Concept Meaning
કારણ આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ ઊગમસ્થાન, નદીનું મૂળ, ઉત્પત્તિ, વંશ, સવોદ્ગમ, સ્ત્રીબીજ, સૂક્ષ્મ અવસ્થાનો જીવ, અંકુર, વીર્ય, શુક્ર, શુક્રાણુ, ગર્ભ.
કારણ આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ જન્મભૂમિ, જન્મસ્થાન, વસાહત, ક્યારો, માંડવો, માળો, આશિયાના, નેસ, નેસડો, ભાવ-મંદિર, મહાન, કારણ, સંસ્થાપન, ચળવળ, ઝુંબેશ; કર્તા, સર્જક, નિર્માતા, ઉત્પાદક, સ્રષ્ટા, કારણરૂપ વ્યક્તિ, પ્રભાવક, ઉદ્દીપક.
કારણ આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ વિશે. : કારણભૂત, કારણરૂપ, કારણ, પ્રાસંગિક, નિર્ણાયક, પ્રભાવક, નાભિરૂપ.
કારણ આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ ક્રિયા : કારણ હોવું, મૂળમાં હોવું, ઉદ્દભવવું, અસર ઉપજાવવી, અમુક ઉદ્દેશથી કાર્ય કરવા પ્રેરાવું, ઉત્તેજન આવવું, આગળ ધકેલવું, નિર્ણય કરવો, તુલા ફેરવી નાખવી, છેલ્લો શબ્દ (નિર્ણાયક શબ્દ) કહેવો.
કારણ આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ ઉક્તિ : મનુષ્યના બંધ મોક્ષનું કારણ મન છે, કારણ વિના કર્મ સંભવી શકે નહિ.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects