| Head Word | Concept | Meaning |
| જાદુમંત્ર | આલોક-12. | જાદુગર, પ્રેતાત્મા, તારા, ભવિષ્યવાણી કહેનાર, ઐન્દ્રજાલિક, ભવિષ્યવેત્તા, ભૂતળ, પાણી જોઈ શકનાર, પાણીકળા, જાદુટોણો, ફોસ્ટ, કોમસ નજરબંધી કરનાર, ભૂત વળગાડનાર, જાદુગર, મહંમદ છેલ, જાદુગર કે. લાલ, સત્ય સાઇબાબા, આભાસ ઉત્પન્ન કરનાર, મોહિની, ડાકિની, શાકિની, વંતરી, મોહક સ્ત્રી, સર્ક, મેડુસા, મીડિઆ, ગાંગલી ઘાંચણ, ચરિતર. |
| Head Word | Concept | Meaning | જાદુમંત્ર | આલોક-12. | નામ : જાદુમંત્ર, નજરબંધી, કામણટૂમણ, અભિચાર, જાદુ, ઇન્દ્રજાળ, વશીકરણ, મેલી વિદ્યા, મોહિની વિદ્યા, ભવિષ્યકથન, મોહકતા, મૂઠ, કાળું, જાદુ મંત્રવિદ્યાનો પ્રયોગ, તંત્ર-વિદ્યાનો પ્રયોગ, જાદુઈ વર્તુળ. | જાદુમંત્ર | આલોક-12. | વિશે. : જાદુઈ, જાદુભરી, ઐન્દ્રજાલિક, મંત્રવિદ, તાંત્રિક. | જાદુમંત્ર | આલોક-12. | ક્રિયા : જાદુ કરવું, જાદુમંત્ર કરવા, જાદુઈ લાકડી ફેરવવી, દીવો ઘસવો, સવારી કરી મોહ પમાડવું, પ્રેતવાહન કરવું, ભૂત ભેગાં કરવાં, મૃતાત્માઓને બોલાવવા, વશીકરણ કરવું. | જાદુમંત્ર | આલોક-12. | ઉક્તિ : મલિન સત્ત્વો સાધકોના માર્ગમાં અવરોધ લાવે છે. (રવિશંકર મ. જોશી) | જાદુમંત્ર | આલોક-12. | તરવું તાંતરવું તસ્કરવું એ ત્રણ આપકળાય. | જાદુમંત્ર | આલોક-12. | ડાકણને વાંસો હોતો નથી. ડાકણ પણ એક ઘર મૂકે. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.