| Head Word | Concept | Meaning |
| રિવાજ | આલોક-22 | ક્રિયા : ટેવ હોવી, ટેવ પાડવી, દ્રઢ થવું, પરિચિત થવું, દ્રઢીભૂત કરવું, સ્થાપિત કરવું, મૂળ નાખવાં, વ્યસનના સંકેતમાં આવવું, ટેવની પકડમાં આવવું, ટેવાવું, અભ્યાસ થવો, વ્યસનને વશ થવા જેવું, ટેવને વશ થવા જેવું, બંધાણ થવું, રિવાજ પડવો. |
| Head Word | Concept | Meaning | રિવાજ | આલોક-22 | નામ : રિવાજ, ટેવ, પરંપરા, આદત, ઉપયોગ, રીતરિવાજ, પ્રણાલિકા, દેશાચાર, શિરસ્તો, રવૈયો, ચલણ, વહીવટ, આચાર, દ્રઢાચાર, સ્વભાવ, પ્રયોગ, ચાલ, દસ્તૂર, શિષ્ટ વ્યવહાર, શિષ્ટ પ્રયોગ, લોકરીતિ, લોકાચાર, લોકનીતિ, આગેસે ચલી આતી હૈ - એવું મંતવ્ય, સામાજિક રીતરિવાજ, કેશ - આધુનિક ઢબ, રીતભાત, શિષ્ટાચાર, સંવાદિતા, કુટેવ, બીબાંઢાળ ('સ્ટિરિઓટાઇપ') કાર્ય, નિયમ, રૂઢ, પ્રકાર, બીબાંઢાળ વર્તન, આદતનું જોર (આદતસે મજબૂર). | રિવાજ | આલોક-22 | સંસ્કૃતિ, સમાજ, સભ્યતા, વર્તન, સાંસ્કૃતિક વર્તન, સાંસ્કૃતિક વિ િશષ્ટ લક્ષણ, લોકરિવાજ, લોકાચાર, લૌકિક ખાસિયત, ચાવીરૂપ, લક્ષણ, સંકુલ, સાંસ્કૃતિક સંકુલ, લક્ષણ-સંકુલ, સંસ્કૃતિવિસ્તાર, લોકનીતિ, લાક્ષણિક સ્વભાવ, સાંસ્કૃતિક પદ્ધતિ, પ્રણાલિ, સામાન્ય પ્રણાલિ, રાબેતા મુજબની પદ્ધતિ, શિષ્ટ કે માન્ય કાર્યપદ્ધતિ, કાયમી આદેશો, રિવાજનું અનુસરણ, પ્રણાલિકાબદ્ધતા. | રિવાજ | આલોક-22 | નિત્યફળ, રાબેતા મુજબની પદ્ધતિ, નિત્યચર્યાક્રિયા, નિયમ, પરિપાટી, નિયમબદ્ધ કાર્ય, રોજનું કામકાજ, રોજનું કામ, પરિક્રમા, રોન, નિત્યમાર્ગ, રાજમાર્ગ, રેલો, ચાસ, હાથીનો મદ, પશુઓમાં થતી નિયતકાલિક કામોત્તેજના, ચાલુચીલો, કામકાજનાં ચોક્કસ લક્ષણ, - ઘાટી - શૈલી, તુષાપશાહી ('રેડ ટેઇપ'), લાલ-પટ્ટી, સહકારી કામકાજમાં કાનૂની વિ િધનું વિલંબકારી જાળું, તુષાર, અમલદારશાહી, અમલદારશાહીવાદ, ઋતુચક્ર, વિ. પડવી એ, રિવાજ હોવા એ, પરિ િિચત થવાની પ્રક્રિયા. | રિવાજ | આલોક-22 | વ્યસન, વ્યસનીપણું, બંધાણ, કોકેન લેવાની ટેવ, ગંજેરીપણું, કેફી દ્રવ્ય-વ્યસન, હરેડ બંધાણ, પાનમસાલાનું વ્યસન, ચરસનું વ્યસન, હેડકાનું વ્યસન, ચલમનું વ્યસન, કેફી દ્રવ્યોની સંસ્કૃતિ, સોમરસ, સોપરસનું પાન, વ્યસની, કેફી દ્રવ્ય વાપરનાર, કેફી દ્રવ્યનો બંધાણી, ગંજેરી, ગાંજો ફૂંકનાર, કોકેન સૂંઘનાર, કસૂંબો પીનાર, ''રૂપાડો બંધાણી.'' | રિવાજ | આલોક-22 | વિશે. : પરંપરામાન્ય, પરંપરિત, પ્રણાલિકામાન્ય, પ્રણાલિકા મુજબનું, દ્રઢ, સમય, માન્ય, રોજ-બ-રોજનું આગુસે ચલી આતી હૈ-માં માનનાર, સ્વીકૃત, પ્રસ્થાપિત, નિયત, નિયમ મુજબનું, શિષ્ટ, શિષ્ટમાન્ય, ધોરણસરનું, નિયમસરનું, નિયમિત, લોકપ્રચલિત, લોકપ્રિય, આવર્તક, પુનરાવર્તક. | રિવાજ | આલોક-22 | તાલીમ પામેલ, અનુભવેલ, નવી પદ્ધતિવાળું, પરિચિત થયેલ, આબોહવાને અનુરૂપ થયેલ, દ્રઢ થયેલ, અનુકૂળ આવેલ, સ્થાનની સુવિધા પામેલ, ટેવ પાડેલ ('પડી ટેવ તે તો ટળે કેમ ટાળી જ્'), વ્યસની, બંધાણી, પરાધીન, ટેવવશ, વ્યસનવશ, વ્યસનવિવશ, પાકા બંધાણી. | રિવાજ | આલોક-22 | ક્રિ.વિ. : સાધારણતયા, સાધારણત:, પુનરષિ. | રિવાજ | આલોક-22 | ઉક્તિ : રૂઢિ એ ચાલ્યો આવ્યો કાયદો, જેનાથી | રિવાજ | આલોક-22 | લોકો રાજામહારાજાને પણ તાબામાં રાખે છે. | રિવાજ | આલોક-22 | માનવજીવનનો મોટો માર્ગદર્શક રૂઢિ છે. | રિવાજ | આલોક-22 | લોકવિરુદ્ધ કશું કરવું નહિ, કહેવું નહિ. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.