તેલવાહક જહાજ

Head Word Concept Meaning
નૌકા આલોક-07 ગતિ વહાણ: માલસામાનનું વહાણ, કૅબિન-વહાણ, કેબલ-વહાણ, સ્ટીમર, ટૅંકર, તેલવાહક જહાજ, ગાળ કાઢવા માટેનું વહાણ ('ડ્રેજર'), ƒિગેટ, યુદ્ધનૌકા, ક્રીડાનૌકા (લાર્જ), નૌકાસૈન્યની હોડી ('કૂઝર'), ગોંડોલા (નિવાસનૌકા).

Other Results

Head Word Concept Meaning
નૌકા આલોક-07 ગતિ નામ: નૌકા, વહાણ, નાવ, નાવડી, હોડી, હોડકું, જહાજ, બેડો, તરણિ, જલયાન, ઊડપ, સ્ટીમર, સ્ટીમબોટ, આગબોટ, સઢવાળી ક્રીડાનૌકા, મુસાફરો માટેની સ્ટીમર, તરતી હોટલ, મોટર-બોટ, યાંત્રિક શક્તિથી ચાલતી નૌકા, લૉંચ, મોટર લૉંચ, સ્ટીમ-લૉંચ, વિનાશક નૌકા.
નૌકા આલોક-07 ગતિ વિમાનવાહક જહાજ, સમુદ્રવિમાનવાહક જહાજ, વેપારી જહાજ, નૌકાસૈન્ય, મછવો, વહાણની ડોલકાઠી, ડોલકૂવો, કૂવાથંભ, વહાણનો થાંભલો, સઢ, કૅન્વાસ.
નૌકા આલોક-07 ગતિ બ્રિસ્ટોલ પદ્ધતિના આકારનું દરિયાઇ સફર માટે યોગ્ય, જલાભેદ્ય.
નૌકા આલોક-07 ગતિ જહાજ: વિમાનવાહક જહાજ, રક્ષિત કૂઝર, ટૅંકર-જહાજ, જાસૂસી જહાજ, સબમરીન, ગેલી, ગુલામો, દ્વારા હલેસાં મારીને ચલાવાતું મોટું વહાણ.
નૌકા આલોક-07 ગતિ વહાણના ભાગ: સુકાન, પાછળનો ભાગ, બોર્ડ, પાટિયાં, પઠાણ(વહાણનો તળેનો પાયાનો મુખ્ય મોભ, જેના પર આખું વહાણ બંધાય છે ('કીલ'), બૉઇલર-વિભાગ (ચર, ડેગ), વૉર્ડ-રૂમ, તૂતક: નૌકાનું તૂતક, લંગર-તૂતક, કૂવાથંભ, ડોલકાઠી, થંભ, લંગર, તરત લંગર, નૌકા-સૈન્યનાં લંગર, પેરેશૂટ (હવાઇ છત્રી)નાં લંગર, સુકાન, સ્વયંસંચાલિત સુકાન, ચક્ર, વિનાશક ચક્ર.
નૌકા આલોક-07 ગતિ સાધનસામગ્રી: કંપાસ-હોકાયંત્ર-દિશા જાણવાનું સાધન, થર્મોગ્રાફ, ઉષ્ણતાનો આલેખ, બેરોમીટ- (વાયુભારમાપક યંત્ર), બેરોગ્રાફ- હવાના દબાણનો આલેખ.
નૌકા આલોક-07 ગતિ નાવિક, ખારવો, ખલાસી, કેવટ, કૈવર્ત, ખેવટ, મલાહ, માંઝી, ધીવર, ધીમર, ઢીમર, મલ્લાહ, માછી, માછીમાર, વરુણ, જલદેવતા.
નૌકા આલોક-07 ગતિ કૅપ્ટન, કપ્તાન, માસ્ટર, કમાન્ડર, વહાણનો માલમ, સુકાની, વહાણનો ચોકીદાર, ફાયરમૅન, વહાણ પર મુસાફરોનાં સુખસગવડ જોનારી સ્ત્રી, ગોદી કામદાર, વહાણ પર માલ ચડાવનાર- ઉતારનાર હમાલ.
નૌકા આલોક-07 ગતિ ઉક્તિ: બંદરે બંદરે નાવિકની પ્રેમિકા. માછીડા હોડી હંકાર, મારે જાવું સામે પાર. અમે વહાણે ચડયા પ્રેમાનંદને રે. બંદર છો દૂર છે, જાવું જરૂર છે.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects