દાંતાચક્ર

Head Word Concept Meaning
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન ગિયર (દાંતાચક્ર), ગિયરમાલા, ગિયર બદલવું એ. સમાંતરીય (વિભેદી ગિયર), ગિયર પેટી, સ્વયંસંચાલિત પ્રેષણ, સંવરણાત્મક પ્રેષણ, માનક પ્રેષણ, સિન્ડ્રોમેશ (સમક્રમણ), પ્રવાહી ચાલન, અધિક ચાલન, ƒીવ્હીલ (મુક્ત ચક્ર), દંડવિસ્થાપન.

Other Results

Head Word Concept Meaning
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન નામ : ઓજાર(ટુલ), યંત્રસામગ્રી(મશીનરી); ઓજાર, હથિયાર, સાધન, વાસણ, પાત્ર, ઉપકરણ, પ્રસાધન, સાધનસામગ્રી, કળ, યાંત્રિક કળ(યુક્તિ), કૃત્રિમ રચના(સાધન), કળસાધન(ગેજેટ), ઉપાય, યાંત્રિક ઉપાય(સાધન), શક્તિ-ઓજાર, હાથ-ઓજાર, યાંત્રિક ઓજાર.
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન યંત્રસામગ્રી, ઇજનેરી સામગ્રી, યંત્ર, યંત્રરચના, યાંત્રિક કળ(યુક્તિ), એંજિન (યંત્ર)મોટર (ગતિ આપનાર યંત્ર), ચાલન, પ્રચાલક શક્તિ, શક્તિ-યંત્ર, શક્તિસ્રોત, સુવિધાસાધન, ગૃહસાધન, શ્રમબચાવસાધન, શ્રમબચાવ-યુક્તિઓ.
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન કાપ-ઓજારો, કિનારી-ઓજાર, છરી, પતરી(બ્લેડ), કર્તક (કટર), વેધક,છિદ્રક.
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન ટેબલ (મેજ) પરની સામગ્રી; ભોજનનાં વાસણો (પાત્રો), ચાંદીનાં વાસણ, ચાંદીની રકાબીઓ, સ્ટેનલેસ સ્ટીલ (વિદાત્ર-કારસહ-પોલાદ)નાં વાસણો.
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન યંત્રરચના, ક્રિયા, ગતિ, કાર્ય, કાર્યશીલતા, આંતરડાં, અંદરના ભાગ, વાહક ટ્રેઈન, પૈડાંઓ, ચક્રકાર્ય, ગિયર(દાંતાચક્ર), ચક્રવા ચક્ર, અધિચક્રિક ગિરમાલા.
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન ક્લચ (પકડ), ક્લચ (શંકુ) (કોન), ઘર્ષણ ક્લચ, બહુવિધ ક્લચઘચકતું.
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન યાંત્રિક, યંત્રવિદ્, કારીગર.
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન સાધનપ્રયોગ, સર્વોસાધનપ્રયોગ.
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન િવશે. : યાંત્રિક, યંત્રવિષયક, યંત્રપરક, યંત્રસદ્રશ.
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન િક્રયા : સાધન હોવું-વાપરવું, યંત્ર ચલાવવું.
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન ઓજારો-સાધનો; લેથ, જેક, દળવાનો પથ્થર (ઘંટી), ચીપિયા, કાનસ, આંકડી, બફર, બેલ્ટ (પટ્ટાનું) પંચ, સાણસા, ટેપ (નળ-ચકલી). સ્ટેપલ (કડી-આંકડી).
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન કરવત, વિદ્યુત-કરવત, વહેર, હીરાની કરવત, આડ-છેદ કરવત, ત્રાંસી (આડી) કરવત, ઊધ્ર્વ (ઊભી) કરવત, બે હાથાવાળી કરવત, સોમિલ (વહેરની મિલ).
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન ધાર (છરી વગેરેની)નાં સાધનો : કાગળ ફાડવા માટેનું સાધન (પેપર-કટર), પત્ર ખોલવા માટેનું સાધન, ભાલો, ફરસી-છીણી, ટુકડા કરવાની છરી, ચાકુ, છરો, કાગળ-છરી, ચપ્પુ, દાતરડું, કાતર, અસ્ત્રાની બ્લેડ (પતરી), ƒાચર (મારવાનું સાધન).
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન લેલાં :ઈંટનું લેલું, ચક્રાકાર લેલું.
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન રંધા : ચક્રાકાર રંધો, દાંતાવાળો રંધો.
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન પાવડા પાવડો, કોલસાનો પાવડો.
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન હથોડી-હથોડા : પથ્થરનો હથોડો, યંત્રકારનો હથોડો, વાયુચાલિત હથોડો (ઘણ), જેક હથોડો, વિદ્યુત હથોડો,
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન શારડી : પંપ-શારડી, હાથ-શારડી, હવાઈ-શારડી, સ્વયંસંચાલિત શારડી, ગોળ ફરતી શારડી.
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન પાનું (રેન્થ) : સ્ક્રૂચાવી, પાઇપ-પાનું, વાંદરા-પાનું.
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન વેલ્ડર(સંધાન) : સ્ફુરણ-સંધાન, સ્વ-ચલ આર્ક-વેલ્ડિંગ, સંધાન-ટોર્ચ, આર્ક-વેલ્ડર, ડીસી-સંધાન, વેલ્ડિંગ સેટ, સાંધ-વેલ્ડિંગ.
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન એન્જિન-વિભાગજ્ઞભાગ : પ્રેષણ (સંચરણ), પિસ્ટનનો સળિયો, પિસ્ટન (ડટ્ટો), જોડનાર સળિયો, કેમ, બૉઇલર (બષ્પિત્ર), બેરિંગ (ઘર્ષણ-સહ ભાગ).
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન પંપ : ગટરનો પંપ, બૂસ્ટર (ઉત્તેજક) પંપ, વાયુ-પંપ, બલ-પંપ, બળતણ-(ઈંધણ) પંપ, ઉદ્ધાહક (ઉત્થાપક) પંપ, જેટ (ધાર) પંપ, જલપંપ, પંપનું યંત્ર, ગોરળ ફરતી (પરિભ્રામી) પંપ, સંશોધન (ચૂષણ) પંપ, બાષપચાલિત પંપ.
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન યંત્ર-મોટર : વીજળી-મોટર, વિમાન-મોટર, દહન-યંત્ર (એન્જિન), એસી મોટર, કેલોરી એન્જિન, સંઘનની એંજિન, વિકર્ણ એન્જિન, ડી.સી.મોટર, ડાયનેમો (યાંત્રિક શક્તિનું વીજળીક શક્તિમાં રૂપાંતર કરનારું યંત્ર), જલીય એન્જિન, જેક (ધારા) એન્જિન, પ્રશીતન એન્જિન, રેલ્વે-એન્જિન, નૌકા-એન્જિન, આંદોલન એન્જિન, પિસ્ટન (ડટ્ટાવાળું) એન્જિન,-રોટર-મોટર (વિભ્ર) સર્વોમોટર,-પાટા બદલવાનું એન્જિન, ચક્કી-એન્જિન, ટર્બોજેટ એન્જિન.
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન કારખાનાં : સંચા : મિલ કાગળની મિલ, પાવડર મિલ, લોટ દળવાની મિલ (ઘંટી), કાપડ (ટેક્સ્ટાઇલ) મિલ, રોલિંગ મિલ, ખાંડની મિલ, રેશમની મિલ.
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન યંત્ર-સામગ્રી : યોગયંત્ર (સરવાળાનું મશીન-યંત્ર), સરનામાનું યંત્ર, ઓટોમોબાઈલ (મોટર-ગાડી), બુલડોઝર (જમીન સપાટ કરવા માટેનું મજબૂત પાટાવાળું હળ-યાંત્રિક ઓજાર), ક્રેઇન (ઊંટડો), શાર (વેધ) યંત્ર, કોતરકામ યંત્ર, બીબાંકાપ યંત્ર, ટપાલ યંત્ર, ફોલ્ડ (સળ) કરવાનું યંત્ર, શ્રેણીકરણ (અનુપાલન) યંત્ર, વજન-યંત્ર (કાંટો), દ્રવચાલિત જેક, અભિલેપન યંત્ર, મુદ્રણયંત્ર, સ્ક્રૂમશીન, શીવવાનો સંચો, સૌરયંત્ર, સ્ટીમ રોલર, ટ્રેક્ટર (હળ-યંત્ર)-સંકર્ષિત્ર, ટાઇપરાઇટર, કપડાં ધોવાનું યંત્ર, જલ-ચક્ર.
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન ખેતી (કૃષિ) યંત્રસામગ્રી; ગાંસડીનું યંત્ર, સર્વ પાક - વાવણી યંત્ર, બિન-વાવણીનું યંત્ર, બાંધવા માટેનું યંત્ર, ભાંગવા (ખાંડવા) માટેનું યંત્ર, રાંપડી (કળલ)- ફાડવાનું યંત્ર, વાળવાનું યંત્ર, પરાળ બનાવવાનું યંત્ર, ડૂંડા વીણવા માટેનું યંત્ર, કૃષિક યંત્ર, સ્કૂટર, બીનું મશીન, છાંટવાનું મશીન, ત્રણ વળિયાંવાળું હળ, ઝાટકવાનું યંત્ર.
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન ઉક્તિ : ઠોઠ નિશાળિયાને વતરણાં ઝાઝાં.
ઓજાર અને યંત્રસામગ્રી આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન ઘણ.

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects