| Head Word | Concept | Meaning |
| ખટાશ | આલોક-09 સંવેદન | ક્રિયા: ખાટું થવું-કરવું-હોવું, તેજાબી થવું, અમ્લીકરણ કરવું, આથો કરવો, મેળવણ નાખવું, ફીણવાળું કરવું, દાંત અંબાઇ જવા (ખટાશથી). |
| Head Word | Concept | Meaning | ખટાશ | આલોક-09 સંવેદન | નામ: ખટાશ, અમ્લતા, તેજાબીપણું, દાહકતા, મેળવણ, દહીં, છાશ, અથાણું, ખારું, અથાણું, મુરબ્બો, લીંબુ, મહી, મહીડાં, દધિ, તેજાબ, આથો, ખમીર, બોળો, ખાટું સફરજન. | ખટાશ | આલોક-09 સંવેદન | વિશે: ખાટું, ખટાશવાળું, તીખા મુરબ્બા જેવું, માધુર્યહીન, અતિ તેજાબી. | ખટાશ | આલોક-09 સંવેદન | ઉક્તિ: આ દ્રાક્ષ તો ખાટી છે. દાંત ખાટા કરી નાખીશ. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.