| Head Word | Concept | Meaning |
| નમ્રતા | આલોક-10 અનુરાગ | નામ: નમ્રતા, વિનમ્રતા, નિરભિમાનતા, વિનય, વિવેક, શાલીનતા, શિષ્ટતા, શિષ્ટાચાર, સુશીલતા, શરણાગતિ, અનુગ્રહ, પ્રતિષ્ઠાહાનિ. |
| Head Word | Concept | Meaning | નમ્રતા | આલોક-10 અનુરાગ | વિશે: નમ્ર, નિમ્ન, નમનશીલ, નમ્રભાવી, ઢોંગ વિનાના, નમ્ર હ્દયના, નમ્ર સ્વભાવના, ઘૂંટણિયે પડેલા. | નમ્રતા | આલોક-10 અનુરાગ | ક્રિયા: શરમિંદું કરવું, નીચું જોવડાવવું, હલકું પાડવું, શરમાવવું, મૂંઝવણમાં મૂકવું, નમ્ર બનવું, નમ્ર કરવું, પાણી ઉતારવું, નાના લાગવું, અપમાન ગળી જવું, હલકું પાડવું. | નમ્રતા | આલોક-10 અનુરાગ | કિ.વિ.: વિવકેપુર:સર, નમ્રતાપૂર્વક. | નમ્રતા | આલોક-10 અનુરાગ | ઉક્તિ: સાક્ષાત્ દંડવત્ પ્રણામ. નવ ગજના નમસ્કાર. નમ્યા તે ભગવાનને ગમ્યા, ફળ આવે ત્યારે વૃક્ષો નમે છે. વાણિયા મૂછ નીચી, તો કહે: સાડી સત્તરવાર નીચી. | મૃદુતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | નામ : મૃદુતા, નમ્રતા, નમનીયતા, મૃદુલતા, મૃદુસ્પર્શ, લીસાપણું, કોમળતા, નજાકત, મખમલીપણું, મખમલ, રેશમીપણું. | મૃદુતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | નમનીયતા, લવસીકપણું, સુઘટતા, સુગમતા, સ્થિતિસ્થાપકતા, વિસ્તીર્ણતા, રૂપાયતન, સંવેદનશીલતા, આરામદાયકતા, ગાદીતકિયા. | મૃદુતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | (તુલના) : માટી, લોટની કણક, મીણ, માખણ, શીરો, પુડલો, મખમલ, ગૂંદેલી કણક, શીમળાનું રૂ, ગાદી, તકિયો, ઓશીકું, ધેંશ. | મૃદુતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | વિશે. : મૃદુ, કોમલ, નરમ, જડતા વિનાનું, નાજુક, પોચું, સુકુમાર, સુકોમળ, ઢીલું-પોચું, આજ્ઞાંકિત, મૃદુલ, પટુકરણ, સંવેદન પટુ. | મૃદુતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | પાતળું, તનુ, સુતનુ, મુલાયમ, રેશમી. | મૃદુતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | ક્રિયા : નરમ કરવું-થવું, ધીમું કરવું, આરામ કરવો, શિથિલ થવું, નમી પડવું. | મૃદુતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | ઉક્તિ : પોચું દેખી સહુ દબાવે. માખણમાં પાટું મારવી, આકડે મધ ને માખીઓ વગરનું, બહોત નમે નાદાન. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.