Head Word | Concept | Meaning |
સ્થાચ્યુતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ક્રિયા : સ્થાનભ્રષ્ટ કરવું, સ્થળચ્યુત કરવું, નાતબહાર મૂકવું, ગોઠવણ રદ કરવી, ક્યાંયના ન રહેવું, કાઢી મૂકવું, ઊઠાડી મૂકવું, ત્રિશંકુ જેવી સ્થિતિ થવી. |
Head Word | Concept | Meaning | સ્થાચ્યુતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | નામ : સ્થાનચ્યુતિ, વિસ્થાપન, સ્થાનભ્રષ્ટતા, નિરસન, બદલી, મૂળમાંથી વિચ્છેદ, પાણીચું, ગડગડિયું. | સ્થાચ્યુતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | સથાનભ્રષ્ટ વ્યક્તિ, સ્થાનચ્યુત વ્યક્તિ, રાજ્યવિહીન વ્યક્તિ, દેશ કે વતન વિનાનો માનવ, હદપાર થયેલ વ્યક્તિ, તડીપાર થયેલ વ્યક્તિ. | સ્થાચ્યુતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | વિશે. : સથાનભ્રષ્ટ, સ્થાનચ્યુત, ગૃહવિહીન, રાજ્યવિહીન, ઘરબાર વગરનું, દેશનિકાલ, ઘનચક્કર, ચક્રમ, અતિભ્રષ્ટ, તતોભ્રષ્ટ. | સ્થાચ્યુતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ઉક્તિ : નહિ ત્રણનાં નહિ તેરના, નહીં છપન્ના મેળમાં | સ્થાચ્યુતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | નહિ વાટના, નહીં ઘાટના. | સ્થાચ્યુતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ધોબીનો કૂતરો, નહીં ઘરનો, નહીં ઘાટનો. | સંકોચ | આલોક-06, પરિમાણ | નામ : સંકોચ, આકુંચન, દબાણ કરવાની પ્રક્રિયા, સંક્ષેપ, સુવ્યવસ્થિત ગોઠવણી, જબરદસ્ત નિગ્રહ, નિરોધ, દબાણ, કેન્દ્રીકરણ, સંપીડન, ડોકાબારી, સંયોગીભૂમિ, સાંકડો ભાગ, સ્તંભક, સંકોચક, હÂસ્વીકરણ, ઘટાડો. | સંકોચ | આલોક-06, પરિમાણ | દાબ, દબાવ, એ ગીરદી, સંકોચન, ચુસ્ત કરવાની પ્રક્રિયા, ચીપટી આવવી એ, સુકવણી, ડામ, ક્ષય, કૃશીકરણ, કૃશત્વ. | સંકોચ | આલોક-06, પરિમાણ | અંત:સફોટ, ફુગાવામાં ઘટાડો, વાળી દેવું એ. | સંકોચ | આલોક-06, પરિમાણ | સંકોચશીલતા, સંકેલવાની શક્યતા, દબાવવાની ક્ષમતા. | સંકોચ | આલોક-06, પરિમાણ | સંકોચક, અવરોધક. | સંકોચ | આલોક-06, પરિમાણ | વિશે. : સંકોચશીલ, સંકોચનક્ષમ, કાચબાની જેમ (કૂર્મની જેમ) અંગ સંકોડનાર, સંકોચાયું, સંકુચિત, સંકોચાયેલું, ઠીંગરાયેલું, ગૂંથેલું, કૃશ કરેલું, પાતળી કટિવાળું. | સંકોચ | આલોક-06, પરિમાણ | ફુગાવામાં ઘટાકો થયેલો, ઘટ્ટ બનાવેલું, સુકવણી કરેલ. | સંકોચ | આલોક-06, પરિમાણ | ક્રિયા : સંકોચવું, સંકોડાવું, ટૂંકું કરવું, સાંકડું કરવું, ગળું દબાવવું, મરડવું, ભાંગવું. | સંકોચ | આલોક-06, પરિમાણ | થિજાવવું, ઠીંગરાઈ જવું, ચીમળાવું, સંકેલવું, અંત:સ્ફોટ થવો, પંકચર પડવું(કાણું પડવું-ટાયરમાં). | સંકોચ | આલોક-06, પરિમાણ | ઉક્તિ : યદ સંહરતે ચાયં કૂમર્ૅાંગાનીય સર્વરા: 1 ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થે ભ્યસ્તસ્ય પ્રચ્ા પ્રતિષ્ઠિતા. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.