Head Word | Concept | Meaning |
નિરાશાજનકતા | આલોક-10 અનુરાગ | નામ: નિરાશાજનકતા, આશાવિહીનતા, અનપેક્ષા, શૂન્યભાવ, નિરાશાજનક વલણ, નિરાશાની ગુફા, ઘોર નિરાશા, ઉપાયરહિતતા, હાથ ધોઇ નાખ્યા હોય એવી સ્થિતિ. |
Head Word | Concept | Meaning | નિરાશાજનકતા | આલોક-10 અનુરાગ | નિરાશાવાદ, વક્રદર્શિતા, વાંકદેખાપણું, નાસ્તિવાદ, શૂન્યવાદ, નકારાત્મકતા, દોષદર્શી, શૂન્યવાદી, ઉલ્લાસશત્રુ, નૈરાશ્ય. | નિરાશાજનકતા | આલોક-10 અનુરાગ | વિશે: આશાવિહીન, આશારહિત, નિરાશામય, હાથથી ગયેલું, અવશ્યંભાવી, નકારાત્મક, શૂન્યવાદી. | નિરાશાજનકતા | આલોક-10 અનુરાગ | ક્રિયા: આશારહિત હોવું, બિલકુલ આશા ન હોવી, કાળી બાજુ જોવી, કોઇ અપેક્ષા ન રાખવી, નિરાશામાં ડૂબી જવું. | નિરાશાજનકતા | આલોક-10 અનુરાગ | ક્રિ.વિ.: નિરાશાપૂર્વક. | નિરાશાજનકતા | આલોક-10 અનુરાગ | ઉક્તિ: બાર વર્ષે બાવો બોલ્યો: …જા બચ્ચા, દુકાળ પડેગા.Ú …શોક અને નિરાશામાંથી ક્રોધ થાય છે, ક્રોધમાંથી ઇર્ષા, ઇર્ષામાંથી દ્વેષ અને દ્વેષમાંથી વળી શોક-એમ ચક્રાકારે ગતિ થયા કરે છેÚ (ડેવિડ ધ્રુમ). |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.