પવનની ગંધ

Head Word Concept Meaning
કાળજી આલોક-17 માનસિક અવસ્થા સાવધ રહેવું, પરવા રાખવી, સંભાળ રાખવી, કાન ખુલ્લા રાખવા, કાન જમીન ધોર રાખવા, પવનની ગંધ પારખવી, તત્પર રહેવું.

Other Results

Head Word Concept Meaning
કાળજી આલોક-17 માનસિક અવસ્થા નામ : કાળજી, સંભાળ, દેખરેખ,ચિંતા, આદર, લક્ષ, ધ્યાન, વિચારપૂર્ણતા, અપેક્ષા, સાવચેતી, દૂરંદેશી, અગમચેતી, ફિકર, સજ્જતા, શીઘ્રતા, ત્વરિતતા.
કાળજી આલોક-17 માનસિક અવસ્થા ખંતીલાપણું, નખશિખ સંભાળ, મહેનતુપણું, ઉદ્યમશીલતા, ઉદ્યોગ, ઉદ્યમ, સાવધાની, ગરુડદ્રષ્ટિ, વેધક દ્રષ્ટિ, તીક્ષ્ણ દ્રષ્ટિ, વાલીપણું, પાલકત્વ, દેખભાળ. હવાલો, વૉચ એન્ડ વૉર્ડ (ચોકી અને રક્ષણ), જાગરુકતા, ચોકી, દેખરેખ, શુદ્ધિનો આગ્રહ.
કાળજી આલોક-17 માનસિક અવસ્થા વિશે. : કાળજીવાળા, પરવા કરનાર, સાવચેત, સાવધ, સભાન, ધાર્મિક, નિયમિત, વિગતની ચોકસાઈવાળા, નખશિખનિપુણ, નિકટ, દુ:ખ વહોરનાર.
કાળજી આલોક-17 માનસિક અવસ્થા સાવધ, ડહાપણવાળા, દુરંદેશીવાળા, ઉઘાડા કાન, વેધક દ્રષ્ટિવાળા, તત્પર, વેધક, ચબરાક, તૈયાર, જીવંત.
કાળજી આલોક-17 માનસિક અવસ્થા ક્રિયા : સંભાળ લેવી, મનમાં હોવું, સંભાળવું, ધ્યાન રાખવું, પરવા રાખવી, સંભાળ રાખવી, શુશ્રૂષા કરવી, સાવધ રહેવું, ઉદ્યમ કરવો.
કાળજી આલોક-17 માનસિક અવસ્થા ક્રિ.વિ. : કાળજીપૂર્વક, સંભાળપૂર્વક.
કાળજી આલોક-17 માનસિક અવસ્થા ઉક્તિ : દ્રષ્ટિપૂતં ન્યસેત્ પાદમ્.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects