| Head Word | Concept | Meaning |
| કાળજી | આલોક-17 માનસિક અવસ્થા | સાવધ રહેવું, પરવા રાખવી, સંભાળ રાખવી, કાન ખુલ્લા રાખવા, કાન જમીન ધોર રાખવા, પવનની ગંધ પારખવી, તત્પર રહેવું. |
| Head Word | Concept | Meaning | કાળજી | આલોક-17 માનસિક અવસ્થા | નામ : કાળજી, સંભાળ, દેખરેખ,ચિંતા, આદર, લક્ષ, ધ્યાન, વિચારપૂર્ણતા, અપેક્ષા, સાવચેતી, દૂરંદેશી, અગમચેતી, ફિકર, સજ્જતા, શીઘ્રતા, ત્વરિતતા. | કાળજી | આલોક-17 માનસિક અવસ્થા | ખંતીલાપણું, નખશિખ સંભાળ, મહેનતુપણું, ઉદ્યમશીલતા, ઉદ્યોગ, ઉદ્યમ, સાવધાની, ગરુડદ્રષ્ટિ, વેધક દ્રષ્ટિ, તીક્ષ્ણ દ્રષ્ટિ, વાલીપણું, પાલકત્વ, દેખભાળ. હવાલો, વૉચ એન્ડ વૉર્ડ (ચોકી અને રક્ષણ), જાગરુકતા, ચોકી, દેખરેખ, શુદ્ધિનો આગ્રહ. | કાળજી | આલોક-17 માનસિક અવસ્થા | વિશે. : કાળજીવાળા, પરવા કરનાર, સાવચેત, સાવધ, સભાન, ધાર્મિક, નિયમિત, વિગતની ચોકસાઈવાળા, નખશિખનિપુણ, નિકટ, દુ:ખ વહોરનાર. | કાળજી | આલોક-17 માનસિક અવસ્થા | સાવધ, ડહાપણવાળા, દુરંદેશીવાળા, ઉઘાડા કાન, વેધક દ્રષ્ટિવાળા, તત્પર, વેધક, ચબરાક, તૈયાર, જીવંત. | કાળજી | આલોક-17 માનસિક અવસ્થા | ક્રિયા : સંભાળ લેવી, મનમાં હોવું, સંભાળવું, ધ્યાન રાખવું, પરવા રાખવી, સંભાળ રાખવી, શુશ્રૂષા કરવી, સાવધ રહેવું, ઉદ્યમ કરવો. | કાળજી | આલોક-17 માનસિક અવસ્થા | ક્રિ.વિ. : કાળજીપૂર્વક, સંભાળપૂર્વક. | કાળજી | આલોક-17 માનસિક અવસ્થા | ઉક્તિ : દ્રષ્ટિપૂતં ન્યસેત્ પાદમ્. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.