Head Word | Concept | Meaning |
જલપ્રવાસ | આલોક-07 ગતિ | ક્રિયા: વહાણ ચલાવવું-હંકારવું, હલેસાં મારવાં, નાવિક થવું, પવન પાછળ વહાણનું ખેંચાવું, વહાણનો નક્કી કરેલ માર્ગ બદલવો, પવન પ્રમાણે દિશા બદલવી. |
Head Word | Concept | Meaning | જલપ્રવાસ | આલોક-07 ગતિ | નામ: જલપ્રવાસ, જલયાત્રા, સમુદ્રયાત્રા, વહાણવટું, નૌકાપ્રવાસ, તરી (જલમાર્ગ, ખુશ્કી-જમીન પરનો પ્રવાસ), ખુશ્કીતરી (જમીન પરનો તથા સમુદ્ર પરનો પ્રવાસ), રેડિયો-જલવ્યવહાર, સમુદ્રયાન, લશ્કરી વહાણ (ક્રૂઝર) દરિયાઇ માર્ગ, વહાણનો માર્ગ. | જલપ્રવાસ | આલોક-07 ગતિ | જલશાસ્ત્ર, સમુદ્રસ્નાન, ડૂબકી, ક્ષીરસાગરમાં શયન કરવું તે, સમુદ્ર સ્નાતા સુંદરી, મત્સ્યકન્યા, સમુદ્રપુત્રી, (લક્ષ્મી), તરનાર, તરવૈયા, નાહવું, સાગરિકા, પાતાળકન્યા, સમુદ્રકન્યા, મરજીવા, મત્સ્યગંધા. | જલપ્રવાસ | આલોક-07 ગતિ | નૌકાવિષયક, સામુદ્રિક, વહાણસંબંધી, સાગરિક, જલમાર્ગવિષયક, લંગર વિનાનું. | જલપ્રવાસ | આલોક-07 ગતિ | સફરમાં ઝુકાવવું, જલમાર્ગે ઊપડવું, હલેસાં મારવાં, વહાણ ઉપાડવું, સઢ તૈયાર કરવા, નૌકાનું ડૂબવું, હોડી ઊંધી વળવી. | જલપ્રવાસ | આલોક-07 ગતિ | લંગર ઉઠાવી લેવું, વહાણ ઉપાડવું, લંગર નાખવું, લાંગરવું, વહાણને ગોદીમાં લાવવું, હલેસાં મારવાં, હોડી ચલાવવી, વહાણ ઊંધું કરવું, વહાણ ડુબાડવું. | જલપ્રવાસ | આલોક-07 ગતિ | સઢ ઓછા કરવા, સઢ ટૂંકા કરવા, સઢ સંકેલવો, સંકેત આપવો, સમુદ્રસ્નાન કરવું, ડૂબકી મારવી. | જલપ્રવાસ | આલોક-07 ગતિ | ક્રિ.વિ.: દૂર, દૂરસુદૂર; હલ્લેસાં1 એય1 | જલપ્રવાસ | આલોક-07 ગતિ | ઉક્તિ: માલમ, મોટાં, હલેસાં માર! કાસમ, તારી વીજળી વેરણ થઇ! તિતીર્ષુર્દુસ્તરં મોહાદુડુપેનાસ્મિ સાગરમ્. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.