| Head Word | Concept | Meaning |
| જલપ્રવાસ | આલોક-07 ગતિ | ક્રિયા: વહાણ ચલાવવું-હંકારવું, હલેસાં મારવાં, નાવિક થવું, પવન પાછળ વહાણનું ખેંચાવું, વહાણનો નક્કી કરેલ માર્ગ બદલવો, પવન પ્રમાણે દિશા બદલવી. |
| Head Word | Concept | Meaning | જલપ્રવાસ | આલોક-07 ગતિ | નામ: જલપ્રવાસ, જલયાત્રા, સમુદ્રયાત્રા, વહાણવટું, નૌકાપ્રવાસ, તરી (જલમાર્ગ, ખુશ્કી-જમીન પરનો પ્રવાસ), ખુશ્કીતરી (જમીન પરનો તથા સમુદ્ર પરનો પ્રવાસ), રેડિયો-જલવ્યવહાર, સમુદ્રયાન, લશ્કરી વહાણ (ક્રૂઝર) દરિયાઇ માર્ગ, વહાણનો માર્ગ. | જલપ્રવાસ | આલોક-07 ગતિ | જલશાસ્ત્ર, સમુદ્રસ્નાન, ડૂબકી, ક્ષીરસાગરમાં શયન કરવું તે, સમુદ્ર સ્નાતા સુંદરી, મત્સ્યકન્યા, સમુદ્રપુત્રી, (લક્ષ્મી), તરનાર, તરવૈયા, નાહવું, સાગરિકા, પાતાળકન્યા, સમુદ્રકન્યા, મરજીવા, મત્સ્યગંધા. | જલપ્રવાસ | આલોક-07 ગતિ | નૌકાવિષયક, સામુદ્રિક, વહાણસંબંધી, સાગરિક, જલમાર્ગવિષયક, લંગર વિનાનું. | જલપ્રવાસ | આલોક-07 ગતિ | સફરમાં ઝુકાવવું, જલમાર્ગે ઊપડવું, હલેસાં મારવાં, વહાણ ઉપાડવું, સઢ તૈયાર કરવા, નૌકાનું ડૂબવું, હોડી ઊંધી વળવી. | જલપ્રવાસ | આલોક-07 ગતિ | લંગર ઉઠાવી લેવું, વહાણ ઉપાડવું, લંગર નાખવું, લાંગરવું, વહાણને ગોદીમાં લાવવું, હલેસાં મારવાં, હોડી ચલાવવી, વહાણ ઊંધું કરવું, વહાણ ડુબાડવું. | જલપ્રવાસ | આલોક-07 ગતિ | સઢ ઓછા કરવા, સઢ ટૂંકા કરવા, સઢ સંકેલવો, સંકેત આપવો, સમુદ્રસ્નાન કરવું, ડૂબકી મારવી. | જલપ્રવાસ | આલોક-07 ગતિ | ક્રિ.વિ.: દૂર, દૂરસુદૂર; હલ્લેસાં1 એય1 | જલપ્રવાસ | આલોક-07 ગતિ | ઉક્તિ: માલમ, મોટાં, હલેસાં માર! કાસમ, તારી વીજળી વેરણ થઇ! તિતીર્ષુર્દુસ્તરં મોહાદુડુપેનાસ્મિ સાગરમ્. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.