પશુઓને ભય

Head Word Concept Meaning
ભીતિ આલોક-10 અનુરાગ પુશઓનો ભય, બિલાડીનો ભય, કૂતરાનો ભય, અશ્વભીતિ, ઉંદરનો ભય, (ઢેઢ) ગરોળીનો ભય, વીંછીનો ભય, કાનખજૂરાનો ભય, આખલાનો ભય, પશુઓનો ભય, સર્પિત પ્રાણીઓનો ભય, સર્પભય, પક્ષીઓનો ભય, માછલીનો ભય, માખીનો ભય, મધમાખીઓનો ભય, કરોળિયાનો ભય, જંતુ(કીડા)નો ભય, ઊધઇનો ભય, જીવડાંનો ભય, જૂનો ભય, વિષાણુનો ભય, રાક્ષસનો ભય, ભગવાનનો ભય, ƒેન્ચમેનનો ભય, અમેરિકનનો ભય.

Other Results

Head Word Concept Meaning
ભીતિ આલોક-10 અનુરાગ નામ: ભીતિ, ભયપ્રદતા, બીક, ધાસ્તી, ધ્રાસ્કો, દહેશત, ભય, ડર, ત્રાસ, મૃત્યુભય, સંસારભય, નાસભાગ, હાહાકાર, ઘૃણા, 'ફોબિયા', શરમાળપણું, મંચ-ભીતિ, ત્રાસવાદ, સામ્રાજ્ય, હ્દયકંપ, ધબકારા.
ભીતિ આલોક-10 અનુરાગ ભય પમાડનાર, ધમકી આપનાર, હત્યારો, કાલિકા, ચંડી, અસુરો, દાનવો, દૈત્યો, રાક્ષસો, પૌરાણિક રાક્ષસો, વરુ, રાક્ષસ, ઓથાર, ભૂત, પ્રેત, જિન, ƒેન્કેસ્ટિન.
ભીતિ આલોક-10 અનુરાગ વસ્તુઓનો ભય (ફોબિયા): ફૂલોનો ભય, વાંસળીનો ભય, બંદૂકની ગોળીનો ભય, સોયનો ભય, દર્પણનો ભય, ધૂળનો ભય, પાણીનો ભય, આંખનો ભય, દાઢીનો ભય, તળાવ કે સરોવરનો ભય, ઘંટનાદનો ભય.
ભીતિ આલોક-10 અનુરાગ રોગોનો ભય: માંદા પડવાનો ભય, કૅન્સરનો ભય, હ્દયરોગનો ભય, સિફિલિસ-(ચાંદી)નો ભય, 'એઇડ્ઝ'નો ભય, જાતીય રોગનો ભય.
ભીતિ આલોક-10 અનુરાગ કુદરતી ઘટનાઓનો ભય, ધૂમકેતુનો ભય, સૂર્યનો ભય, તારાઓનો ભય, અવાજનો ભય, પડછાયાનો ભય, અંધકારનો ભય, પ્રકાશનો ભય, વીજળીનો ભય, ગર્જનાનો ભય, વર્ષાનો ભય, વિશાળતાનો ભય, શૂન્યાવકાશ કે ખાલી જગ્યાનો ભય, ઊંડાણનો ભય, ગુંડાનો ભય, એકલતાનો ભય, ખંડેરનો ભય, સેક્સ જાતિ(લિંગ)નો ભય, લગ્નનો ભય.
ભીતિ આલોક-10 અનુરાગ અમુક પ્રવૃત્તિનો ભય: શેરી ઓળંગવાનો ભય, પુલ ઓળંગવાનો ભય, ઊંચાં મકાનો પાસેથી પસાર થવાનો ભય, મુસાફરીનો ભય, સૂવા જવાનો ભય, સંભોગ(મૈથુન)નો ભય, તિરસ્કારનો ભય, લગ્નનો ભય.
ભીતિ આલોક-10 અનુરાગ વિશે: ભયભીત થયેલ, ભયાવહ, ભયપ્રદ, બીકણ, આંચકો લાગેલ, ડરેલ, ડરપોક, બિહામણું, કમકમાટી ઉપજાવનારું.
ભીતિ આલોક-10 અનુરાગ ધ્રુજાવનાર, નિરુત્સાહિત કરનાર, થીજી ગયેલ, ભયથી મૂઢ થઇ ગયેલ, સ્તબ્ધ, ભયવિહ્યળ થયેલ.
ભીતિ આલોક-10 અનુરાગ ક્રિયા: ભય પાળવો, અસ્ત્રાની ધાર પર રહેવું, કાંટા પર બેસવું, સ્તબ્ધ થઇ જવું, ભડકવું, સંકોચાવું, સંકોડાવું, ધ્રુજારી વછૂટવી, કંપાયમાન થવું, ફિક્કા પડી જવું, બીકથી ભગાડી દેવું.
ભીતિ આલોક-10 અનુરાગ િબવડાવવું, ધમકી આપવી, દમદાટી આપવી, રુવાડાં ઊભાં થઇ જવાં, આંચકો લાગવો.
ભીતિ આલોક-10 અનુરાગ ક્રિ. િવ.: ભયપૂર્વક, ભીતિપૂર્વક.
ભીતિ આલોક-10 અનુરાગ ઉક્તિ: ભોગે રોગભયં, કુલે ચ્યુતિભયં, વિત્તે નૃપાલાદ્ ભયમ્, ભય વિના પ્રીતિ નહિ, સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો ભયાવહ: (ગીતા)

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects