| Head Word | Concept | Meaning |
| ભવિષ્યકથન | આલોક-17 માનસિક અવસ્થા | નામ : ભવિષ્યકથન, ભાવીકથન, ભવિષ્યવાણી, ભાવિના ભેદ, ભાવી સૂચન, આગમવાણી, પૂર્વકથન, પૂર્વઝાંખી, પૂર્વદર્શન, દર્દની ભાવી સ્થિતિનું જ્ઞાન, આગમનાં એંધાણ, હવામાનની આગાહી, એંધાણ, ભાવિનું એંધાણ, ભડલી વાક્ય, પૂર્વવાક્ય, બનનારી ઘટનાનાં એંધાણ, પયગંબરીવાણી, ઋષિવચન, આર્ષકથન, ગાણિતિક ભાવિકથન, પાણીકળાની વિદ્યા, શુકન-અપશુકન જોઈને કરેલું ભવિષ્યકથન, પ્રેતવિદ્યા, પ્રેત દ્વારા ભવિષ્યકથન, નસીબનું ભાવિકથન, ભાગ્યકથન, હસ્તરેખાદર્શન, ભાગ્યકથન, જન્મકુંડળી પરથી ભવિષ્યકથન, સામુહિક વિજ્ઞાન, જાદુઈ શક્તિથી ભવિષ્યકથન, દિવ્યદ્રષ્ટિ, મંત્રતંત્રથી ભવિષ્યકથન, તાંત્રિક વિચારદર્શન, આગમ. |
| Head Word | Concept | Meaning | ભવિષ્યકથન | આલોક-17 માનસિક અવસ્થા | ભૂગર્ભ- જલવિદ્યા, પાણીકળાની વિદ્યા, મંત્રતંત્રની વિદ્યા, તાંત્રિક વિદ્યા, પાણીકળો, સીબિલ, પાયથિયા, સહદેવ, ડેલ્ફી, ભૂવો, દૈવી ઉત્તર, આકાશવાણી, દૈવી ઉત્તર આપનાર પૂજારી, પ્રશ્નજ્યોતિષી, ડેલ્ફીના દૈવી ઉત્તર, સહદેવની આગાહી, સટોડિયા, ભૂંગળભટિયા, મટકાના આંકડા આપનાર, ટીડા જોશી, આગાહી કરી શકાય તેવી સ્થિતિ, આગળ કહી શકાય તેવી સ્થિતિ, ગણતરી થઈ શકે તેવી સ્થિતિ, પૂર્વેદર્શિતા, હુદડ જોશી. | ભવિષ્યકથન | આલોક-17 માનસિક અવસ્થા | આગાહી કરનાર, ભવિષ્યકથન કરનાર, જ્યોતિષી, દ્રષ્ટા, ભવિષ્યદ્રષ્ટા, જોષી, ત્રિકાલશાસ્ત્રી, પૂર્વજ્ઞાની, હૈયાસૂઝથી ભાવિ ભાખનાર, પયગંબર, ત્રિકાલજ્ઞ, ભવિષ્ય ભાખનાર, સ્ફટિક દ્રષ્ટા, હસ્તરેખા વિજ્ઞાન, ભૂગર્ભવિદ્યા જાણનાર, કુંડળી પરથી ભવિષ્ય કહેનાર, અગમનિગમના જ્ઞાતા, દૈવજ્ઞ, હવામાનની આગાહી કરનાર, ભડલી, હુદડ ભગત, અનિષ્ટ જોનાર, કેસેન્દ્રા, ધાર્મિક પયગંબરો, તાંત્રિકો, નજૂમી, છાયાજોશી, ભૃગુઋષિ. | ભવિષ્યકથન | આલોક-17 માનસિક અવસ્થા | વિશે. : ભવિષ્યવિદ્યાને લગતું, સામુદ્રિક, પૂર્વજ્ઞાન વિશેનું, પયગંબરી, માંત્રિક, તાંત્રિક, પૂર્વદ્રષ્ટિગત, શુકનિયાળ, અપશુકનિયાળ, પૂર્વસંકેત આપનાર, ભવિષ્ય જોઈ શકે તેવું, ભવિષ્યકથન કરેલ, આગાહી કરેલ, પૂર્વઝાંખી થયેલું, પૂર્વદ્રષ્ટ, પૂર્વજ્ઞાત. | ભવિષ્યકથન | આલોક-17 માનસિક અવસ્થા | ક્રિયા : આગાહી કરવી, ભવિષ્ય ભાખવું, ભાવિ માપવું, ભાવિ કથન કરવું, પયગંબરની વાણી ઉચ્ચારવી, આગમ ભાખવા, અગાઉ ચેતવી દેવું, દૈવજ્ઞની વાણી ઉચ્ચારવી, જોશ જોવા, કુંડળી જોવી, પ્રેતાવહનથી ભવિષ્ય કહેવું, સામુદ્રિક-વિદ્યાર્થી ભવિષ્ય કહેવું, અંકશાસ્ત્રના જ્ઞાનથી ભવિષ્ય કહેવું, અનુમાન કરવું, ટીડા જોશીની જેમ અટકળથી કહેવું, આષાઢી પરથી આગાહી કરવી, એંધાણ જાણવાં, વરતારો કાઢવો, શુકન-અપશુકન પરથી ભવિષ્ય કહેવું, પૂર્વ-સંકેત જાણવા. | ભવિષ્યકથન | આલોક-17 માનસિક અવસ્થા | આગાહીના પ્રકાર : હવા-પવન પરથી ભવિષ્ય ભાખવાની વિદ્યા, હવા પરથી રૂખ પારખવાની વિદ્યા, તાંત્રિક વિદ્યાર્થી ભવિષ્યકથન, જન્મકુંડળી પરથી ભવિષ્ય પારખવાની વિદ્યા, અંકશાસ્ત્ર પરથી ભવિષ્યકથા,સ્ફટિકદર્શનથી ભાવિદર્શન, હસ્તરેખા પરથી ભાવિદર્શન, પ્રશ્નકુંડળીથી ભવિષ્યદર્શન, કાચના ગોળાથી ભવિષ્યદર્શન, પ્રેતાવાહનથી ભવિષ્યદર્શન, કુદરત પરથી ભવિષ્યદર્શન, પ્રાણીના વર્તન પરથી ભવિષ્યકથન, પક્ષીના વર્તન પરથી ભવિષ્યકથન, રમણવિદ્યા, ભાગ્યનિશ્ચય, શુકનવિદ્યા પરથી ભવિષ્યકથન, આષાઢી પરથી આગાહી, મૂર્તિની ઉપાસના પરથી ભવિષ્યકથનની વિદ્યા, મંત્રવિદ્યાથી ભવિષ્યકથન, ગ્રહજ્યોતિષ. | ભવિષ્યકથન | આલોક-17 માનસિક અવસ્થા | ઉક્તિ : બાર વરસે બાવો બોલ્યો, જા બચ્ચા દુકાળ પડેગા. | ભવિષ્યકથન | આલોક-17 માનસિક અવસ્થા | જોશી, ડોશી ને વટેમાર્ગુ એ ત્રણે ફોગટિયાં. | ભવિષ્યકથન | આલોક-17 માનસિક અવસ્થા | જોશીનાં પાટલે ને વૈદ્યના ખાટલે. | ભવિષ્યકથન | આલોક-17 માનસિક અવસ્થા | જોશીનાં રાંડત નહિ ને વૈદ્યનાં મરત નહિ. | ભવિષ્યકથન | આલોક-17 માનસિક અવસ્થા | જોશી જોશ જુએ ને જોશીનાં હાંલ્લાં કૂતરાં ધુએ. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.