| Head Word | Concept | Meaning |
| બઢતી, પદભ્રષ્ટતા | આલોક-18 સત્તા | પદભ્રષ્ટતા, પદચ્યુતિ, નીચલી પાયરીએ ઉતારવું, સત્તાભ્રષ્ટતા, યોગભ્રષ્ટતા, નિષ્કાસન, રુખસદ, બરતરફી, ફરજ પાડીને લીધેલું રાજીનામું, વિલંબન (સત્તા પરથી થોડો વખત ઉતારી મૂકવું એ) ('સસ્પેન્શન'), સત્તાના પ્રશ્ને કામ ચલાવવું એ (ઇમ્પીચમેન્ટ), પાણીચું, ગડગડિયું. |
| Head Word | Concept | Meaning | બઢતી, પદભ્રષ્ટતા | આલોક-18 સત્તા | નામ : બઢતી, પદવૃદ્ધિ, પદોન્નતિ, ઉત્કર્ષ, આગળની જગ્યા પર પસંદગી, મોટા પદની પ્રાપ્તિ. | બઢતી, પદભ્રષ્ટતા | આલોક-18 સત્તા | રાજીનામું, હોદ્દાનો ત્યાગ, પદસ્થાનનો ત્યાગ, ત્યાગપત્ર, અધિકારત્યાગ, ગાદીત્યાગ,સ્વૈચ્છિક રાજીનામું, ફરજિયાત લીધેલું રાજીનામું. | બઢતી, પદભ્રષ્ટતા | આલોક-18 સત્તા | વિશે. : નિવૃત્ત, માનદ દરજ્જો ધરાવનારા. | બઢતી, પદભ્રષ્ટતા | આલોક-18 સત્તા | ક્રિયા : બઢતી મળવી, પદોન્નતિ થવી, ઊંચા સ્થળ પર જવું. | બઢતી, પદભ્રષ્ટતા | આલોક-18 સત્તા | નીચી પાયરીએ ઊતરવું, નીચા પાડવું, દરજ્જો ઓછો કરી નાખવો, વિલંબિત ('સસ્પેન્ડ') કરવું, બરતરફ કરવું, પાણીચું આપવું, ડિગ્રી પાછી લઇ લેવી. | બઢતી, પદભ્રષ્ટતા | આલોક-18 સત્તા | રાજીનામું આપવું, હોદ્દાનો ત્યાગ કરવો, જગ્યા ખાલી કરવી, વયમર્યાદાને કારણે નિવૃત્ત થવું, સત્તાત્યાગ કરવો, આત્મસમર્પણ કરવું. | બઢતી, પદભ્રષ્ટતા | આલોક-18 સત્તા | ઉક્તિ : કેટલાકને દાદરા નીચે ઉતારી મૂકવામાં આવે છે તો કેટલાકને દાદરા પર ઉપર લઈ જવાય છે. | બઢતી, પદભ્રષ્ટતા | આલોક-18 સત્તા | ભાગ્યેજ કોઈ રાજીનામું રાજીખુશીથી અપાય છે. | બઢતી, પદભ્રષ્ટતા | આલોક-18 સત્તા | પ્રવૃત્તિમાંથી નિવૃત્તિમાં આવી પડતાં માણસ માનસિક રીતે સુસજ્જ ન હોય તો ગુમરાહ થઈ જવાય છે. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.