| Head Word | Concept | Meaning |
| જલમાર્ગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નામ : જલમાર્ગ, પાણીનો માર્ગ, નાળું, ધોરિયો, વહેળો, નીક, મોરી, પાણીનું બેસિન, ગેંડી, પાણીના નિકાલનો માર્ગ, ગટર, કાંસ, ખાડી, ખાંચ, ખુલ્લું નાળું, સરણી, નહેર, નલિકા, શિરા, નસ, હોજ, નાળચું, પાણી અંદર પ્રવેશવાનો માર્ગ, ખાળ, ઊંડો ખાડો, સુરંગ, પાણીની નીક, પાણીની નહેર, જલવાહક ગરનાળું, ઝરણાનો માર્ગ, નદીમાર્ગ, નદીનો પટ, વોંકળો, સ્ત્રોત. |
| Head Word | Concept | Meaning | જલમાર્ગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | હોજ, ખાડો, ગુફા, કૂંડું, કથરોટ, સિંક (પાણીના નિકાલ માટેનું કૂંડું), ખાળકૂવો, મેલા પાણીની ગટર, અંતર્દ્રાર. | જલમાર્ગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | પાણીનો મુખ્ય નળ, પાણીના નળની મુખ્ય લાઇન, ગૅસના નળન્ િમુખ્ય લાઇન, અગ્નિશામક નળની મુખ્ય લાઇન, નળી, ભૂગર્ભનર્ળીં પાણીનો બંબો, વાંકી નળી, બકનળી, નળની ચકલી, ગરણી, જોડકું જોડાણ, પાણીના બંબાની સૂંઢ, બગીચાનો બંબો, અગ્નિશામક બંબો, નળની લાઇન, વાદ્યની નલિકા, બરુની નલિકા, ટોટી, નળી, નાળચું, સેર, ફુવારો, ઊંચે ચડતું પાણી, નીચે પડતું પાણી, ગોમુખ (ગાયના મુખના આકારનો) પાણી જવાનો માર્ગ, સૂંઢ, દબાણવાળી સૂંઢ. | જલમાર્ગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ઢાંકણું, ક્લચ-વાલ (વાલ્વ), નળની ચકલી, ગોળવાળો વાલ, સોય જેવો વાલ. | જલમાર્ગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | જલદ્રાર, પાણી-દરવાજો, હવાઈ દરવાજા, ભરતીનો દરવાજો, ડાટો, ડટ્ટો, ડૂચો ('પ્લગ') - પાણીનો ડાટો. | જલમાર્ગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | શરીરરચના : નલિકા, અન્નરસની નલિકા, રગ, શિરા, કાસ, રક્તવાહિની, ગળાની નળી, આંતરડાં, પ્રવાહી ઝરણું,છિદ્ર, રન્ધ્ર, મૂત્રનળી, યોનિ, યોનિમાર્ગ, અંડનલિકા, અંડાશયમાંથી ગર્ભાશયમાં જતી (બે ફ્લોપિયન), નલિકા, ભગંદર (ભગંદરની નલિકા). | જલમાર્ગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | અન્નનળી, ગળું, ગળાની નળી, કંઠમાર્ગ, ગ્રસની, શ્વાસનળી, શ્વાસનળીની શાખાઓ, શ્વાસદ્ધાર, શ્વાસદ્ધારની ઉપરનો માર્ગ, હવા માટેની નળી, પ્રાણીઓનું શ્વાસ લેવાનું રંધ્ર, શ્વાસછિદ્ર, રંધ્ર, હવાનલિકા, ફૂંકવા માટેનું કાણું, હવા આવવા-જવાનો માર્ગ, શ્વાસનલિકા, શ્વાસ માટેની અર્ધગોળ બારી. | જલમાર્ગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | રક્તવાહિની, ધમની (લોહીને હ્રદયમાંથી શરીરના બીજા ભાગોમાં પહોંચાડતી નલિકા), ફેફેસાંની ધમની, શિર, નસ, નસની વ્યવસ્થા, બારીક નસ, નસનું જાળું,. | જલમાર્ગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ચીમની, બૉઇલરની નળી, ગળણી, ગરણી, નાળચું. | જલમાર્ગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | િવશે. : નાળચા જેવું, ગળાની નળી જેવું, નહેર જેવું, શિરાઓવાળું, ધમનીને લગતું, નાની નસને લગતું, ગળાવાળું. | જલમાર્ગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ક્રિયા : નહેર કરવી, પાણીનો માર્ગ કરવો. નાળું કરવું, બકનળીથી પાણી લેવું. | જલમાર્ગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ઉક્તિ : કથરોટમાં ગંગા. | જલમાર્ગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | કૂંડું કથરોટને હસે. | જલમાર્ગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નેવાનાં પાણી મોભે ન ચડે. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં