| Head Word | Concept | Meaning |
| શુષકતા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ઉક્તિ : સૂકા પાછળ લીલું બળે. |
| Head Word | Concept | Meaning | શુષકતા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નામ : શુષકતા, સૂકાપણું, નીરસતા, જલવિહીનતા, વર્ષાવિહીનતા, તરસ, તૃષ્ણા, તૃષા, અનાવૃષ્ટિ, સૂકો કાળ, દુષ્કાળ, જલાભેદ્યતા, રસહીનતા, અછત, સૂકવવું એ, સુકવણી. | શુષકતા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | સૂકવનાર, સૂકવવાનું સાધન, બાષ્પીભવન કરનાર, વાળ સૂકવવા માટેનું સાધન. | શુષકતા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ધૂળ, રજ, હાડકું, જ્યેષ્ઠિકા, બિસ્કિટ. | શુષકતા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વિશે. : સૂકું, સૂકું ભઠ, શુષ્ક, સુકાયેલું, સૂકવેલું, નપાણિયું, જલવિહીન, દુકાળિયું, વર્ષાવિહીન, નીરસ, અછતવાળું, રસવિહીન, તરસ્યું, તૃષાતુર, તૃષ્ણાવાળું, રેતાળ, ધૂળિયું, સહરાનું, જલવિહીન કરેલું, બાષ્પીભૂત, તપાવેલું, તડકે સૂકવેલું,છિદ્રવિહીન, જલભેદ્ય. | શુષકતા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | સૂકી ધરતી, સૂકા હોઠ. | શુષકતા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | …અમે રે સૂકું રૂનું પૂમડું, | શુષકતા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | તમે અત્તર-રંગીલા રસદાર, | શુષકતા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | તરબોળી દ્યોને તારને, | શુષકતા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વીંધીને અમને, વહાલા, આરંપાર.Ú (મકરન્દ દવે) |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.