પાણીપોચો

Head Word Concept Meaning
નિર્બળતા આલોક-30 શક્તિ વિશે. : નિર્બળ, કમજોર, બલહીન, બિચારો, બાપડો, નરમઘેંશ, પાણીપોચો, ઉંદર જેવો ડરપોક, સસલા જેવો ડરપોક, પોચકું, પોચકીદાસ; પાતળું, નાજૂક, હળવું, હલકું, બૈરક, બાયલો, સ્ત્રૈણ, સત્વવિહીન, પાપડતોડ, કમતાકાત, માયકાંગલું, મરતા વાંકે જીવતું, હાડપિંજર થઈ ગયેલ ('સુદામા') ('સડયાં સરખાં છોકરાં, લૂંટયા સરખી નાર'); ભેળસેળ કરેલ.

Other Results

Head Word Concept Meaning
નિર્બળતા આલોક-30 શક્તિ નામ : નિર્બળતા, નબળાઈ, બલહીનતા (''નાયમ્ આત્મા બલહીનેન લભ્ય''), પોચટપણું, નરમાશ, નપુંસક્તા, નામર્દાઈ, કાયરતા, નિર્માલ્યતા, નમાલાપણું, પોચટતા ('કમ તાકાત, ગુસ્સા બહોત'), અવસાદ, મૃદુતા, હળવાપણું, બાયલાપણું, સત્વહીનતા, તકલાદીપણું, નબળી બાજુ, નિર્બળ મુદ્દો, માટીપગાપણું, ખોડ, ખાત્રી, અશક્તિ, હાલકડોલક સ્થિતિ, કેડ ભાંગવાપણું, વૃદ્ધાવસ્થા, સ્ત્રૈણતા, નિર્માલ્ય ('નબળો માટી બૈરી પર શૂરો'), નિર્બળ આત્મા, માવડિયો, માયકાંગલો, નગણ્ય વ્યક્તિ, દૂબળું ('દૂબળી ગાયને બગાઓ ઘણી'); તુલના, તણખલું, રાડું, વાળ, પત્તાનો મહેલ, રેતી પરનું મકાન, પાણી કથરોટનું પાણી ('કૂંડું કથરોટને હસે').
નિર્બળતા આલોક-30 શક્તિ ક્રિયા : નબળા થવું, હલી જવું, ધ્રૂજવું, કંપવું, પગ ભાંગી જવા, ચૂરેચૂરા થઈ જવું, નિષ્પ્રાણ બનાવવું, હામવિહોણા કરવું, થકવી નાખવું, ધ્રુજાવવું, મૃતવત્ કરવું, હવા કાઢી નાખવી, પાતળું પાડી દેવું.
નિર્બળતા આલોક-30 શક્તિ ક્રિ.વિ. : નિર્બળતાપૂર્વક, તીતરભીતર.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects