પાણીમાંથી પોરા

Head Word Concept Meaning
અનિર્ણય આલોક-22 ક્રિયા : પોતાનું મન ન જાણવું, લથડિયાં ખાવા, બે મનના હોવું, લોલકની જેમ ફરવું, વિચલિત થવું, ઘડીક હા અને ઘડીક ના- એવી સ્થિતિમાં રહેવું, લટકતું રાખવું, પાણીમાંથી પોરા કાઢવા, કોઈપણ વસ્તુ કરતાં પહેલાં બે વાર વિચાર કરવો, 'ઇન્ટપ્રતમ્ ન્યસેમપાદમ્'ની દ્રષ્ટિ રાખવી, વિચારવું, શરમાવું, મધ્યમમાર્ગ લેવો.

Other Results

Head Word Concept Meaning
અનિર્ણય આલોક-22 નામ : અનિર્ણય, અસ્થિરતા, ચલાયમાન વૃત્તિ, અવઢવ, અસ્વૈર્ય, અનિશ્ચાયાત્મકતા, ઢચુપચુપણું, દહીંદૂધમાં પગ હોવો તે, ઉદ્દેશની દ્રઢતાનો અભાવ, વાડ પરનું બેસણું, મનની દ્વિધા, બેવડું મન, મનફેરપણું, ઘડીક આમ-ઘડીક તેમ-એવું વલણ, ચલ મનોવૃત્તિ, હિચકિચાટ, ચંચળતા, ઝાંખાપણું, આંદોલિતવૃત્તિ, આંદોરવાયમાન વૃત્તિ, લોલકની જેમ ઘડીક એક બાજુ-ઘડીક બીજી બાજુ-એવું વલણ, અસ્થિરતા ઊભી કરનાર, બંને બાજુ ઢોલડી વગાડનાર.
અનિર્ણય આલોક-22 દ્રઢતારહિત, અનિર્ણીત, અનિશ્ચિત, ચલાયમાન, અનિર્ણયાત્મક, અસ્થિર, માટીપગા, દ્રઢતા વિનાના, કાયર, શુદ્ધ, ચંચળ, ભયભીત, વાળીએ તેમ વળે તેવા, 'ના' કહેવાની અશક્તિવાળા, પોતાની ઇચ્છા વિનાના, કરોડરજ્જુ વિનાના.
અનિર્ણય આલોક-22 અ : દ્વિધાપૂર્વક, અસ્થિરતાપૂર્વક.
અનિર્ણય આલોક-22 ઉક્તિ : વાણિયો મગનું નામ પાડે નહીં.
અનિર્ણય આલોક-22 વાણિયો મગનું નામ મરી ન પાડે.
દુરારાધ્યતા આલોક-10 અનુરાગ નામ: દુરારાધ્યતા, ચીકણાપણું, ચીવટ, ચોકસાઇ, ઝીણવટ, ચોખલિયાપણું, સંપૂર્ણતાવાદ, વિવેકશીલતા, સારાસારવિવેક, આડંબર, ચિબાવલાપણું, મિથ્યાડંબર, વધારે પડતી ટીકાકારવૃત્તિ, પાણીમાંથી પોરા કાઢવા, કૈશિકી વૃત્તિ.
દુરારાધ્યતા આલોક-10 અનુરાગ વિશે: દુરારાધ્ય, વિ િશષ્ટ, વિરલ, ચીવટવાળા, ચોખલિયા, સંપૂર્ણતાવાદી, સમીક્ષા-શક્તિવાળા, ચીકણુંલાટ, ડોળી, અતિસંવેદનશીલ, બહુ ઝીણું કાંતવાવાળા.
દુરારાધ્યતા આલોક-10 અનુરાગ ક્રિયા: સહેલાઇથી રાજી ન થવું, પસંદગી હોવી.
દુરારાધ્યતા આલોક-10 અનુરાગ ક્રિ.વિ.: ચીવટપૂર્વક, ઝીણવટપૂર્વક.
દુરારાધ્યતા આલોક-10 અનુરાગ ઉક્તિ: બહુ ડાહ્યો બહુ ખરડાય. ડાહ્યો કાગડો બે પગે બંધાય. ડાહ્યો કાગડો ગૂ પર બેસે. દૂધમાંથી પોરા કાઢે તેવો ડાહ્યો.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects