| Head Word | Concept | Meaning |
| કર્મચારી | આલોક-18 સત્તા | નિવૃત્ત કર્મચારી, ભાડૂતી માણસ, જમણા હાથ જેવો માણસ, હજૂરિયો, દાસ, દાસાનુદાસ, પરિચારક, સંદેશવાહક, પહેરેગીરો, બાળનોકર, બેલ-બૉય, જમાદાર, નાયક, કેબિન-બૉય, પાણીવાળી, કામવાળી, ઘર સંભાળનાર, એર-હોસ્ટેસ, વિમાન-પરિચારિકા, વિમાન-ગૃહિણી. |
| Head Word | Concept | Meaning | કર્મચારી | આલોક-18 સત્તા | નામ : કર્મચારી, નોકર, સેવક, કામ કરનાર, કામવાળો, આશ્રિત, અનુયાયી, ગુલામ, નોકરિયાત, સિપાઈ, મદદગાર, નોકરચાકર, વૈતરું કરનાર વેઠિયો, પુરુષ-નોકર, અંગત ચાકર, વાહક, વાહનચાલક, ડ્રાઈવર, શોફર, માળી. | કર્મચારી | આલોક-18 સત્તા | નોકરબાઈ, ભાડૂતી છોકરી, આયા, દાસી, શયનગૃહની પરિચારિકા, ગૃહસંચાલક, ગૃહસંચાલિકા, વડારણ, સેવકગણ. | કર્મચારી | આલોક-18 સત્તા | નોકરી, સેવા, પરિચર્યા, ગુલામી, રોજગારી. | કર્મચારી | આલોક-18 સત્તા | વિશે. : પરિચારક, જી-હજૂર કરનાર, સેવા કરનાર, સેવાપરાયમ. | કર્મચારી | આલોક-18 સત્તા | ક્રિયા : નોકરી કરવી, સેવા કરવી, કામ કરવું, 'જી-હજૂર' કરવું, પ્રતીક્ષા કરવી, આજ્ઞા પ્રમાણે કામ કરવું, પરિશ્રમ કરવો, વૈતરું કરવું. | કર્મચારી | આલોક-18 સત્તા | ઉક્તિ : નોકરી એ નો કરી. | કર્મચારી | આલોક-18 સત્તા | વેરણ ચાકરી. | કર્મચારી | આલોક-18 સત્તા | પેટ કરાવે વેઠ. | કર્મચારી | આલોક-18 સત્તા | ચાકરને ઠાકર ઘણા, ને ઠાકરને ચાકર ઘણા. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.