પાણી સુરંગ

Head Word Concept Meaning
હવાઇ અસ્ત્ર આલોક-07 ગતિ ગોળ ગોળ છોડવાનું પ્રક્ષેપાસ્ત્ર, પાણ-સુરંગ (ટોર્પિડો) (વહાણને પાણીમાંથી મારીને ઉડાવી દેવાનું સિંગારના આકારનું સ્ફોટક અસ્ત્ર), રૉકેટના હેતુ માટે પ્રયોજેલી રૉકેટ-સામગ્રી ('પે-લોડ'), રૉકેટનું ઇંધણ, ટૅન્ક-વિનાશક રૉકેટ, રૉકેટ-તોપ.

Other Results

Head Word Concept Meaning
હવાઇ અસ્ત્ર આલોક-07 ગતિ નામ: હવાઈ અસ્ત્ર, પ્રક્ષેપાસ્ત્ર, હવાઇ અસ્ત્રવિદ્યા, પ્રક્ષેપાસ્ત્રવિદ્યા, ઊડતો બોંબ કે ટોર્પિડો, ધક્કા-પ્રેરિત રોકેટ ('બૂસ્ટર-રૉકેટ'), રૉકેટ-નિયંત્રણ કેન્દ્ર.
હવાઇ અસ્ત્ર આલોક-07 ગતિ રૉકેટ-વૈજ્ઞાનિક, રૉકેટ-યંત્રવિદ્.
હવાઇ અસ્ત્ર આલોક-07 ગતિ ક્રિયા: રૉકેટ ફેંકવું, રૉકેટ સજ્જ કરવું.
હવાઇ અસ્ત્ર આલોક-07 ગતિ ટોર્પિડો: પાણ-સુરંગ (વહાણને પાણીમાંથી મારીને ઉડાવી દેવાનું સિંગારના આકારનું સ્ફોટક અસ્ત્ર, બેંગ્લોર) ટોર્પિડો, રૉકેટ, ટોર્પિડો.
હવાઇ અસ્ત્ર આલોક-07 ગતિ હવાઇ અસ્ત્ર અને પ્રક્ષેપાસ્ત્રનાં નામ: ઍટલાસ, ડાઈ, એરજેટ, ડેલ્ટા, ડોવ, દ્રોકન, રાસ્કલ (દુષ્ટ), સેટર્ન (શનિ), ચકલી (સ્પેરો), ટાઇટન,- વાઇકિંગ, હોક ( િશકારી પક્ષી), હાઉન્ડ ડોગ ( િશકારી કૂતરો), મેના (લાર્ક), મેટાડોર.
હવાઇ અસ્ત્ર આલોક-07 ગતિ હવાઇ અસ્ત્ર-પ્રક્ષેપાસ્ત્ર: પ્રતિપ્રક્ષેપાસ્ત્ર, પ્રતિટૅન્ક- રૉકેટ.
હવાઇ અસ્ત્ર આલોક-07 ગતિ ઉક્તિ: રૉકેટ જેવો છે, ગમે ત્યારે ફૂટી નીકળે.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects