| Head Word | Concept | Meaning |
| પૌરુષ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નામ : પૌરુષ, પુરુષત્વ, પુંસકત્વ, મર્દાઈ, મર્દાનગી, માનવત્વ, પૂર્ણપુરુષ, સદ્ગૃહસ્થત્વ, વીર્યશાલિતા, જાતીય શક્તિ, પૌરુષાતિરેક, પુંલ્લિંગ, આદમિયત, આદમી, ભાયડા, માણસો, પુરુષપ્રાણી, સજ્જન, નર, મરદ, અને ઉપર બે બાચકા, ગુહામાનવ-પુરુષાતન. |
| Head Word | Concept | Meaning | પૌરુષ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | સાથી, પાત્ર, હીરો, નાયક, બદમાશ. | પૌરુષ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | સંબોધનનાં રૂપ : મિસ્તર, શ્રીમાન, સર્વશ્રી, મેસર્સ, મોંઝિયર, માસ્ટર, સર, મહાશય, આપ સાહેબ, સુજ્ઞ, 108 શ્રી, શ્રી પાંચ, સાહેબ, ડૉન, હર્ર, સાહેબાન, મહેરબાન, પૂજારાધે (પૂજ્યારાધ્ય) | પૌરુષ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નર પ્રાણીઓ : કૂકડો, કુક્કુર, ઘરકૂકડો, હંસલો, મોર, કૂતરો, રીંછ, હરણ, કાળિયાર, સાબર, સસલો, આખલો, બળદ, પાડો, બિલાડો, બકરો, ઘોડો, ગધેડો. | પૌરુષ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | પુરુષ જેવી સ્ત્રી : એમેઝોન, ભાયડાછાપ બાયડી, ચંડી, ચંડિકા, અર્ધનારીશ્વર, કોપના, દારા. | પૌરુષ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વિશે. : પૌરુષમય, ભાયડાછાપ ભાયડો, મર્દાનગીવાળો, વીર્યવાન, સ્ત્રીત્વરહિત. | પૌરુષ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ક્રિયા : પૌરુષમય થવું, મર્દાઈ હોવી - કરવી. | પૌરુષ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ઉક્તિ : મરદ મુછાળો ને બળદ પૂંછાળો. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.