પુરુષાતન

Head Word Concept Meaning
પૌરુષ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નામ : પૌરુષ, પુરુષત્વ, પુંસકત્વ, મર્દાઈ, મર્દાનગી, માનવત્વ, પૂર્ણપુરુષ, સદ્ગૃહસ્થત્વ, વીર્યશાલિતા, જાતીય શક્તિ, પૌરુષાતિરેક, પુંલ્લિંગ, આદમિયત, આદમી, ભાયડા, માણસો, પુરુષપ્રાણી, સજ્જન, નર, મરદ, અને ઉપર બે બાચકા, ગુહામાનવ-પુરુષાતન.

Other Results

Head Word Concept Meaning
પૌરુષ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સાથી, પાત્ર, હીરો, નાયક, બદમાશ.
પૌરુષ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સંબોધનનાં રૂપ : મિસ્તર, શ્રીમાન, સર્વશ્રી, મેસર્સ, મોંઝિયર, માસ્ટર, સર, મહાશય, આપ સાહેબ, સુજ્ઞ, 108 શ્રી, શ્રી પાંચ, સાહેબ, ડૉન, હર્ર, સાહેબાન, મહેરબાન, પૂજારાધે (પૂજ્યારાધ્ય)
પૌરુષ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નર પ્રાણીઓ : કૂકડો, કુક્કુર, ઘરકૂકડો, હંસલો, મોર, કૂતરો, રીંછ, હરણ, કાળિયાર, સાબર, સસલો, આખલો, બળદ, પાડો, બિલાડો, બકરો, ઘોડો, ગધેડો.
પૌરુષ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ પુરુષ જેવી સ્ત્રી : એમેઝોન, ભાયડાછાપ બાયડી, ચંડી, ચંડિકા, અર્ધનારીશ્વર, કોપના, દારા.
પૌરુષ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વિશે. : પૌરુષમય, ભાયડાછાપ ભાયડો, મર્દાનગીવાળો, વીર્યવાન, સ્ત્રીત્વરહિત.
પૌરુષ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ક્રિયા : પૌરુષમય થવું, મર્દાઈ હોવી - કરવી.
પૌરુષ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઉક્તિ : મરદ મુછાળો ને બળદ પૂંછાળો.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects