| Head Word | Concept | Meaning |
| ગુણવત્તા | આલોક-23 સ્થિતિ | મહત્તમ, મુખ્યતમ, પારદર્શિતા પામેલા, ભદ્રિક, ઉસ્તાદ, પુરુષોત્તમ, બિનહરીફ, અદ્વિતીય, અભેદ, અનામિક, સહ્ય, સહનશીલ, ભલમનશાહીવાળા, સદ્ભાવપૂર્ણ, સરસ, વિદગ્ધ, આદરણીય, નમૂનારૂપ ઇજા ન કરે તેવા, નિર્દોષ, વિનિતાન્ત નિર્દેશક, નિતાન્ત રમણીય, નજર વિનાના, આંખમાં અમીવાળા, અમી નીવરતા. |
| Head Word | Concept | Meaning | ગુણવત્તા | આલોક-23 સ્થિતિ | નામ : ગુણવત્તા, ગુણિયલપણું, ભદ્રતા, શ્રેષ્ઠતા, ઉત્તમતા, ભદ્રવર્ગ, ગુણ, મૂલ્ય, ભલાપણું, સારપ, સારાપણું, અધિકતા, પ્રથમ પંક્તિ, કૌશલ, નીતિમત્તા, કરુણા, દયાળુપણું, હિતકારકતા, મમત્વ, શુભ્રતા, ઉપયોગિતા, લાભપ્રદતા, કાયદેસરતા, નફાકારકતા, મોટા કામનો બદલો, ન્યાયેવિવતા, સહ્યતા, આદરભાવ, સ્વીકાર્યતા, સારી વસ્તુ, ઇષ્ટ વસ્તુ, ખજાનો, રત્ન, હીરા, માણેક, મોતી, ગૌરવ, અભિમાન, ડંફાસ, ઇનામ, વિજયપદ્મ, દેવનું દીધેલ, (સંપત્તિ કે સ્વપ્ન), તડાકો, આકસ્મિક મોટી સહાય. | ગુણવત્તા | આલોક-23 સ્થિતિ | સર્વોત્તમ વસ્તુ, ઉચ્ચ પસંદગી, બૌદ્ધિક વર્ગ, માનવપૂજ્ય, પૃથ્વીનું મીઠું, લાવણ્ય, ઇનામી વ્યક્તિ, વિજેતા. | ગુણવત્તા | આલોક-23 સ્થિતિ | લાખોમાં એક, જ્યોતિર્ધર, જાજવલ્યવાન, વિભૂતિ, અભિનેતા, સમ્રાટ, તારક, પ્રણયાત્મા, પ્રાવિણ્યસંપન્ન વ્યક્તિપ્રતિભા; દાદો, ખાં, પાર ઊતરી ગયેલ વ્યક્તિ, ઉસ્તાદ, રાતની રાણી, હુકમનો એક્કો. | ગુણવત્તા | આલોક-23 સ્થિતિ | વિશે. : શ્રેષ્ઠ, ઉત્તમ, સરસ, સારું, ભલું, સુંદર, ભદ્ર, લાવણ્યસભર, ભવ્ય, ઉદાત્ત, સુપ્રતિષ્ઠ, રાજાશાહી, પ્રતીતિકર, ન્યાયસંગત, ઉત્કૃષ્ટ, ઊંચી શ્રેણીના, ઉચ્ચ વર્ગના, ભદ્રિક, ઉચ્ચનિધાન, ઉચ્ચ રસ ધરાવનાર, અભિમાનવાળા, દિલાવર, પ્રથમ શ્રેણીના, આગામી હરોળના, કીર્તિમંત, દિવ્ય, ભયાવહ, વિશુદ્ધ, સોનેરી, ઊંચેરા, મૂર્ધન્ય, ઉચ્ચ લોકના, ઊજળાં, ધોળા ફૂલ જેવા, ઓકે એ-વર્ગના. | ગુણવત્તા | આલોક-23 સ્થિતિ | ક્રિયા : ભલું કરવું, સારું કરવું, પૂરી ભવાઇ કરવી, લાભ આપવો, આઘાત ન આપવો. | ગુણવત્તા | આલોક-23 સ્થિતિ | ક્રિ.વિ. : ભવાઈપૂર્વક, સુંદરતાપૂર્વક, ભલમનસાઇપૂર્વક. | ગુણવત્તા | આલોક-23 સ્થિતિ | ઉક્તિ : મોટી તો ગુણિચલ ભલી. નહિ મામા કરતાં કહેણો મામો શું ખોટો જ્ | ગુણવત્તા | આલોક-23 સ્થિતિ | માણસ કદી સારો હતો નહિ, છે નહિ તે અર્થ નહીં, સારું તે જ સુંદરજ્ઞ ભલા માણસને કોઇ ઈજા કરી શકે નહિ- જિંદગીમાં કે મૃત્યુ પછી પણ. | ઈશ્વર | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | પુરુષોત્તમ, મર્યાદા પુરુષોત્તમ, નિરંજન, નિરાકાર, શાશ્વતત્ત્ તત્વ, સનાતન તત્વ, આદિ-અનંત, સર્વજ્ઞ, ભગવાન, અજેય તત્વ, સર્વોચ્ચ આત્મા, રાજરાજેશ્વર, બ્રહ્મ, અહં બ્રહ્માસ્મિ, જીવ આત્માનો આશ્રય, અંતિમ લક્ષ્ય. | ઈશ્વર | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | અવ્યય પુરુષ, કેશવ, સંભવ, ભવ, સ્વયંભૂ, ધાતા, વિધાતા, અપ્રમેય, ોવશ્વકર્મા, પ્રજાપતિ, અજ, વિશ્વયોનિ, જર્નાદન, અતીન્દ્રિય, મહાબલ, અનિરુદ્ધ, સહસ્રાક્ષ, ધરણીધર, અચ્યુત, અતુલ, પરમાનંદ, અયોનિજ, વિશ્વમૂર્તિ, લોકનાથ, ત્રિલોકસ્વામી, પ્રાણજીવન. | ઈશ્વર | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | દેવ, દેવતા, દિવય તત્વ, ઈશ્વર તત્વ, દેવત્વ, દૈવી સ્વરૂપ, દૈવત, તેત્રસિ કરોડ દેવતા, સુર, દ્યૌ; દ્યૌ: પિતર્, દ્યુ, ગોડ (જર્મન), જેહાવાહ, યાવાહા-એડોની (હિબ્રુ) - અલ્લાહ (ઇસ્લામ). | ઈશ્વર | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | ત્રિમૂર્તિ-બ્રહ્મા (સર્જક), વિષ્ણુ (વિશ્વધારક), મહેશ (વિશ્વસંહારક), વિરંચ, વિરંચિ, કમલોદ્દભવ, ચતુરાનન, પિતામહ, વિધાતા, સૃષ્ટિકર્તા, વિષ્ણુ, અચ્યુત, આત્મયોનિ, કમલાપતિ, ગુરુડધ્વજ, ગોવિંદ, ચક્રધારી, ચતુર્બાહુ, ચતુર્ભુજ, જગદીશ, ત્રિલોકપતિ, દેવદીનંદન, પીતાંબર, પુંડરીકાક્ષ, વિઠ્ઠલ, મધુસૂદન, માધવ, વાસુદેવ, હિરણ્યગર્ભ, હ્રષીકેશ, મહેશ, શંકર, શંકર-પાર્વતી, ઈશ, કૈલાસ-પતિ, પાર્વતીપતિ, મહાદેવ, હર, અઘોરનાથ, ઉમાપતિ,, વિશ્વનાથ, કૃતિવાસ, ગંગાધર, ચંદ્રમૌલિ, યોગેશ્વર, રુદ્ર, ત્રિપુરારિ, ત્રિલોચન, ત્રિશૂલી, દિગંબર, ધૂર્જટિ, નટરાજ, નીલકંઠ, પશુપતિ, પિનાંકી, ભૂતનાથ, મહારુદ્ર, વિષમ, નેત્ર, શંભુ, શર્વ, શશિભૂષણ, શિવંકર, શૂલપાણિ. | ઈશ્વર | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | દશાવતાર : મત્સ્યાવતાર, કૂર્માવતાર, વરાહાવતાર, નૃસિંહાવતાર, વામનાવતાર, પરશુરામ, રામ (સીતા), કૃષ્ણ (રુક્મિણી, રાધા, ગોપી), બ્રહ્મ (યશોધરા), કલ્કિ-અવતાર (નકલંક-અવતાર) (ભવિષ્યનો અવતાર) રામ:, દાશરથિ, રાઘવ, રઘુવીર, રામચંદ્ર, સીતા, ધરતીની પુત્રી, જાનકી, મૈથિલી, વૈદેહી, કૃષ્ણ, કનૈયો,મોહન, કેશવ, ગિરિધર, ગોપાલ, ગોપીનાથ, ગોવિંદ, ચક્રધારી, દેવકીનંદન, દ્ધારકાધીશ, નંદોકશોર, વનમાલી, મોહન, મધુસૂદન, માધવ, મુરલીધર, યોગેશ્વર, વિહારી, વ્રજરાજ, શામળો, શામળો ગિરધારી, હ્રષીકેશ, રુક્મિણી : ભીષ્મકસુતા, વિદર્ભકુમારી, રાધા-રાધિકા, વ્રજરાણી, હરિપ્રિયા, વૃષભાનુનન્દીની, ઈશ્વરના (વિષ્ણુના) 24 અવતાર; ઋષભ, કપિલ, કલ્કિ, કૂર્મ, દત્તાત્રેય, ધન્ર્વતરિ ઈત્યાદિ. | ઈશ્વર | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | દેવી : અંબા, દુર્ગા, ભવાની, લક્ષ્મી, નવદુર્ગા, ભગવતી, મા ભગવતી, સંતોષી મા, વૈભવલક્ષ્મી, શક્તિ, ગાયત્રી મા, ચામુંડા, ત્રિભુવનસુંદરી, ભદ્રકાલી, કાલિકા, મહેશ્વરી, વારાહી, શિવા, હૈમવતી, ગિરા, વાગ્દેવી, વાક્ભારતી, વાગીશ્વરી, વાણી, વિદ્યાદેવી, વીણાવાણી, વીણાવાદિની, શારદા, સરસ્વતી, હંસવાહિની. | ઈશ્વર | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | દેવદેવી : ઇન્દ્ર, ઇન્દ્રાણી; ગણેશ, ઋદ્ધિસિદ્ધિ ગણેશ, ગજાનન, શ્રીગણેશ, ગણપતિ, વક્રતુંડ, વિનાયક, અગ્નિ, ઉષા, બૃહસ્પતિ, મરુત, યમ, રુદ્ર, વરુણ, વાયુ, સૂર્ય, સોમ. | ઈશ્વર | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | ખ્રિસ્તી ત્રિમૂર્તિ : ંહોલી ઘોસ્ટ' (પવિત્ર ભૂત), ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્ત, જિસસ, ઈસુ, ઈશ્વરસુત, મેરીનો પુત્ર, મસીહા, પયગંબર, પ્રભુનો સંદેશવાહક, ધર્માત્મા, પરમ ચેતના, વિશ્વનો પ્રકાશ. | ઈશ્વર | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | દેવપિત્ર, દ્યૌ:પિત્ર, શબ્દબ્રહ્મ, જરથુસ્થ, ધર્મ : અહુર્મઝ્દ, ઓમર્ઝ્દ, મઝ્દ જરથુસ, બૌદ્ધ ધર્મ : બ્રહ્મ, ભગવાન બુદ્ધ, બોધિ, અસ્ત્ર ગૌતમ, ગૌતમ બુદ્ધ, તથાગત, મહાબોધિ, મહામૈત્ર, મારજિત, મુનીન્દ્ર, શાક્ય મુનિ, સિદ્ધાર્થ. | ઈશ્વર | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | દિવ્ય કાર્યો : સર્જન, ધારણ, સંહાર, નિયતિ, નિયતિનાં કાર્યો-કર્મો : બોધિપ્રદાન, પાપમુક્તિ, પ્રાયશ્ચિત, શાંતિ, સંતોષ, પ્રભુ સાથેનું સંયોજન, ન્યાય. | ઈશ્વર | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | વિશે. : ઈશ્વરીય, દિવ્ય, દૈવી, સ્વર્ગીય, દેવસંદેશ, અતીન્દ્રિય, મોક્ષદાયક, સંતોષપ્રદ, સર્જનાત્મક, સર્વપ્રાજ્ઞ, અવ્યાખેય, સર્વવ્યાપક, શાશ્વત, સનાતન, નિત્ય, આત્માર્થ, એકલ અદ્ધિતીય, અખંડ, વિશ્વરૂપ, સર્વોચ્ચ, પ્રભાવી, અનંતપ્રકાશરૂપ, ઉદાત્ત, કૃપાળુ. | ઈશ્વર | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | ઉક્તિ :'ંઅસતો મા સદ્રમય! 'ઊંડા અંધારેથી પરભુ પરમ તેજે તું લઈ જા' કર્તુમ્ અન્યથાકર્તુમ્ સમર્થ ઇતિ ઈશ્વર: |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.