પ્રતિબંધ હુકમ

Head Word Concept Meaning
સીમાંકન આલોક-06, પરિમાણ પ્રતિબંધદર્શક, સીમાયુક્ત, પ્રતિબંધયુક્ત, વ્યાખ્યાબદ્ધ.

Other Results

Head Word Concept Meaning
સીમાંકન આલોક-06, પરિમાણ નામ: સીમાંકન, વ્યાખ્યા, નિર્ધાર, મર્યાદા-અંકન, ગુણનિર્ધારણ, નિયમન, મધ્યમીકરણ.
સીમાંકન આલોક-06, પરિમાણ પેટન્ટ, નવીન શોધેલી વસ્તુ બનાવવાની સનદ, કોપીરાઇટ, ગ્રંથસ્વામિત્વના અધિકાર, શોધખોળનું પ્રમાણપત્ર, ટ્રેઇડ-માર્ક, વેપારીનો માર્કો.
સીમાંકન આલોક-06, પરિમાણ વિશે: સીમાંકિન, રેખાંકિન, નિર્ધારિત, પ્રતિબંધિત, પેટન્ટ (સંશોધન-હક) લીધેલ, શિસ્તબદ્ધ, હદ આંકેલ, સીમિત, અસીમ, આવરેલું.
સીમાંકન આલોક-06, પરિમાણ ક્રિયા: સીમાંકિત કરવું, મર્યાદા બાંધવી, સીમા નક્કી કરવી, લક્ષ્મણરેખા દોરવી, પ્રતિબંધ મૂકવો, બંધ બાંધવો, અંતિમ બિન્દુ નક્કી કરવું- વાડો કરવો.
સીમાંકન આલોક-06, પરિમાણ ઉક્તિ: દરેક બાબતની હદ હોય છે. સાગર મર્યાદા ઓળંગતો નથી.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects