પ્રયત્ન

Head Word Concept Meaning
પ્રયત્ન આલોક-20 સ્વૈચ્છિક કાર્ય નામ : પ્રયત્ન, પ્રયાસ, આયાસ, નિર્ણય, પ્રયોગ, માથે વહોરેલું કામ, પ્રયત્ન, અને ત્રુટિ, કામચલાઉ વ્યવસ્થા, સાહસિક પ્રયાસ, લિલામમાં માગણી, હિલચાલ, અભિગમ, કોઈ કાર્ય માટેની બાંહેધરી, (બાંયધરી), પુષ્કળ પ્રયત્ન, શક્ય તેટલો સંનિષ્ઠ પ્રયાસ, પોતાની શક્તિ મુજબનું કામ.

Other Results

Head Word Concept Meaning
પ્રયત્ન આલોક-20 સ્વૈચ્છિક કાર્ય વિશે. : પ્રયોગરૂપ, અજમાયસી, પ્રયોગશીલ, પ્રાયોગિક.
પ્રયત્ન આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ક્રિયા : પ્રયત્ન કરવો, પ્રયાસ કરવો, મહેનત કરવી, નિર્ધારવું, સંઘર્ષ કરવો, લડત કરવી, યત્ન કરવો, બીડું ઝડપવું, માથે લેવું, યત્નશીલ રહેવું, અજમાયશ કરવી, પ્રયત્નશીલ થવું, કોઇ બાબત માટે મહેનત કરવી, કોઈ બાબત માટે બીડું ઝડપવું, પોતે શું કરી શકે છે એ જોવું, શું થઇ શકે એ જોવું, પોતાનાથી થઇ શકે કે નહિ એ વિચારવું, પોતાના બધા પ્રયત્નો કરવા, સહેજ પ્રયત્ન બાકી ન રાખવો, એક વાર હાથ અજમાવી જોવો, નસીબ અજમાવી જોવું, પ્રયોગ કરવો.
પ્રયત્ન આલોક-20 સ્વૈચ્છિક કાર્ય વિ િશષ્ટ પ્રયત્ન કરવો, પ્રયત્નો બમણા કરવા, મહેનત કરવી, મુશ્કેલીમાં મુકાવું, જાતે તકલીફ લેવી, દરેક પ્રયત્ન કરી જોવો, કોઈ પ્રયત્નની બાકી ન રાખવી, અવિશ્રાન્ત પ્રયત્ન કરવો, શિથિલ ન થવું, ઢીલા ન રહેવું, કોઇ ક્ષેત્ર ખેડયા વગર ન રહેવા દેવું, બધી કારી અજમાવવી, સ્વર્ગ અને પૃથ્વીને ધ્રુજાવવાં, પોતાના ઉત્તમ પ્રયત્ન કરવા, પોતાના સ્તરે વધારેમાં વધારે શક્ય તે કરવું, શક્ય તેટલું વધુ કરવું, પોતાનાથી થઇ શકે તે બધું કરવું, પોતે જાણતા હોય તે બધું કરી છૂટવું, પોતાની સત્તામાં હોય તે બધું કરવું, પોતાનું વધુ જોર અજમાવવું, નિષ્ઠાથી કામ કરવું, ખૂબ પરિશ્રમ લેવો, પ્રાણાન્તે સિદ્ધ કરવું, પ્રયત્ન કરતાં મરવું, તૂટી મરવું, દિલ દઇને કામ કરવું.
પ્રયત્ન આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ક્રિ.વિ. : નિશ્ચયપૂર્વક, પ્રતિજ્ઞાપૂર્વક, યથાશક્તિ.
પ્રયત્ન આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ઉક્તિ : પોતાના પ્રયત્નો સફળ થાય ત્યારે માણસને પ્રસન્નતા અને સુખની પ્રાપ્તિ થાય છે.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects