| Head Word | Concept | Meaning |
| કાર્યવિહીનતા | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | વિશે. : અકર્મ, શાન્ત, આળસુ, પ્રવૃત્તિવિહીન, વિધ્વંસકારક, ગતિવિહીન. |
| Head Word | Concept | Meaning | કાર્યવિહીનતા | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | નામ : કાર્યવિહીનતા, કાર્યનો અભાવ, ધૈર્ય, શાન્તિ, ઉદાસીનતા, અહિંસક પ્રતીકાર, શાન્ત પ્રતીકાર, આળસ, શાંતિવાદ, વળગણનો અભાવ, બિનદરમિયાનગીરી. | કાર્યવિહીનતા | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | ક્રિયા : કાર્ય ન કરવું, હિલચાલ ન કરવી, આંગળી ઊંચી ન કરવી, હાથ ઊંચા ન કરવા, હારીને બેસવું, હાથ જોડવા, વિવેક કરવો, દેડકાની જેમ દટાઇ રહેવું, આળસ કરવું, દૂર રહેવું, હાથ પકડાવો, જેમ થાય તેમ થવા દેવું, જે રસ્તે જાય તેમ જવા દેવું, કોઇ ભાગ ન લેવો, દરમિયાનગીરી ન કરવી. | કાર્યવિહીનતા | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | ઉક્તિ : જ્યાં હતા ત્યાં ને ત્યાં. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.