બાહ્યતા

Head Word Concept Meaning
બાહ્યતા આલોક-06, પરિમાણ નામ : બાહ્યતા, બહિસ્ત્વ, પરદેશીપણું, વિદેશીયતા, આગંતુકત્વ, બહિર્લક્ષિત્વ, બહિર્મુ ખતા, બાહ્ય દેખાવ, ચહેરો, મહોરો, બહારની બાજુ, સપાટી, આવરણ, મથાળું, ઉપરનો ભાગ, ઉપરિ, સ્તર, કોટ, કિનાર, કોઠે, પરિઘ, બહારનો ચહેરો, બહારની ચામડી, બહિ:સ્તર, બાહ્ય સ્તર, ઉપરની ચામડી, કવર, પરબીડિયું.

Other Results

Head Word Concept Meaning
બાહ્યતા આલોક-06, પરિમાણ બાહ્યીકરણ, બહિ:પ્રક્ષેપ, પ્રક્ષેપણ, આગંતુક તત્ત્વ, ઘરે-બાહિરે, ઘર બહાર, બાહ્યત્વ, બાહ્યાંગ.
બાહ્યતા આલોક-06, પરિમાણ વિશે. : બાહ્ય, બહિરંગ, બહિર્લક્ષી, બર્હિમુખી, ઉપરછલ્લું, બહિર્, પરદેશી, બ્રહ્માંડનું, બહિર્જગતનું.
બાહ્યતા આલોક-06, પરિમાણ ક્રિયા : બાહ્યીકરણ કરવું, વસ્તુગત રૂપ આપવું, પ્રક્ષેપ કરવો, બહિ:પ્રક્ષેપ કરવો, બાહ્ય રૂપ આપવું, વાસ્તવિક રૂપ આપવું, બહિર્મુ ખ થવું-કરવું.
બાહ્યતા આલોક-06, પરિમાણ ક્રિ.વિ. : બહિર્, બાહ્યાભ્યંતર.
બાહ્યતા આલોક-06, પરિમાણ ઉક્તિ : બહારનાં એ બહારનાં અને અંદરનાં એ અંદરનાં. બહારનાં બહારને અંદરનાં અંદર.

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

શુક્રવાર

3

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects