ભાગ્યરેખા

Head Word Concept Meaning
સમૃદ્ધિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય નામ : સમૃદ્ધિ, ઉત્કર્ષ, ઉત્કર્ષમય સ્થિતિ, ચડતી સ્થિતિ, સફળતા, સુખશાંતિ, સુરક્ષા, મખમલી જિંદગી, ગુલાબની શય્યા, ઉજ્જવલ ભવિષ્ય, શ્રી ઐશ્વર્ય, વભો, બરકત, વૈભવ, પહોંચતી સ્થિતિ, સંવૃદ્ધિ, લક્ષ્મી દેવી, ઋધિ, રિદ્ધિસિદ્ધિ, અમીરી, વૃદ્ધિ, વિભૂતિ, સંપન્નતા, આબાદી, ધનવૈભવ, વૈભવભરી, જિંદગી, ગેરેજમાં મોટર, જીવનનું ઊંચું ધોરણ, લાપસીનાં આંધણ, ઘીકેળાં, દૂધ અને મધ, રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધ જીવન, સો મણની તળાઇ, સુખચેન, સુખચેનની શય્યા, ભાગ્યરેખા, ભાગ્યયોગગ, નસીબયોગ, સુખદ સ્થિતિ, ચડતી સ્થિતિ, ભાગ્યોત્કર્ષ.

Other Results

Head Word Concept Meaning
સમૃદ્ધિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય સદ્ભાગ્ય, સુભાગ્ય, ભાગ્યકૃપા, ભાગ્યદેવીની, કૃપા, ઈશ્વરકૃપા, આશીર્વચન, વરદાન, તકદીર, સારાં, નસીબ, ઈન્દ્રનો વૈભવ, કુબેરનો ભંડાર, ધીકતો ધંધો.
સમૃદ્ધિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય વિશે. : સમૃદ્ધ, ભાગ્યવાન, સફળ, વૈભવયુક્ત, વૈભવશાળી, સંપત્તિવાન, નસીબદાર, દૈવકૃપાપ્રાપ્ત, શુકનિયાળ.
સમૃદ્ધિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ક્રિયા : સમૃદ્ધ થવું-હોવું, સમૃદ્ધિનો આનંદ ભોગવવો, વૈભવ માણવો, તરતા રહેવું, પોતાની મરજી પ્રમાણે માર્ગ નીકળવો, વિકસવું, પુષ્પિત થવું, પાંગરવું, ભાગ્ય ઊઘડી જવા, પૈસાની છાકમછોળ થવી, ધનની રેલમછેલ હોવી.
સમૃદ્ધિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ક્રિ.વિ. : ભાગ્યવશાત્, સદ્ભાગ્યવશાત્.
સમૃદ્ધિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ઉક્તિ : નસીબ કોઇનાં વેચી ખાધાં છેજ્
સમૃદ્ધિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય એક નર તે સો હુન્નર.
સમૃદ્ધિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય વૈભવની સાથે દુષણો ઘરમાં પ્રવેશે છે.
સમૃદ્ધિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય સંપત વગર સારું ન લાગે પરમેશ્વરનું નામ.
સમૃદ્ધિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય છત છાની ન રહે.
પૂર્વનિર્ધારિતતા આલોક-22 નામ : પૂર્વનિર્ધારિતતા, પૂર્વનિર્ધાર, નિયતિ, પૂર્વનિયતિ, પ્રારબ્ધ, નિર્માણ, પૂર્વનિર્માણ, વિધાત્રીના લેખ, અલ્લામિયાંએ લલાટમાં મારેલી ટાંક, પૂર્વસંકેત, પૂર્વાદેશ, નસીબ, ભાગ્ય, દૈવ, નિશ્ચિત કર્તવ્યકર્મ, ક્યાત, ઈશ્વરેચ્છા, ઉપરવાળાની ઇચ્છા, અનિયમિતતા, પનોતી, દુર્દૈવ, બદચલન-દિવસ, દુર્ભાગ્ય-દિન, પંદરમી માર્ચ, શુક્રવાર, ગોઝારો શુક્રવાર, શુક્રવાર ને 13મી તારીખ, કાલસર્પમેળાપ, દીવાલ પરના હસ્તાક્ષર, પ્રારબ્ધનો ગ્રંથ, પ્રારબ્ધનાં તાળાં, ભાગ્યચક્ર, નશીલું ચક્ર, ગ્રહોની અસર, તારો, ગ્રહો, નક્ષત્રો, જ્યોતિષશાસ્ત્ર.
પૂર્વનિર્ધારિતતા આલોક-22 ભાગ્યરેખા, લક્ષ્મી, વિધાતા, દિવ્ય, શક્તિ, દિવ્ય યોગ, પાર્કા, રોમન દેવીઓ, નેહના, ડેકુયા, મોર્ટા - ગ્રીક દેવીઓ, ગ્રીક દેવી માર્સરી, લક્ષ્મીદેવી, વૈભવલક્ષ્મી, રિદ્ધિસિદ્ધિ, વિધાત્રી, પારલૌકિક દેવીઓ, ભવિષ્યતા, અલૌકિક તત્વ, અપાર્થિતિ તત્વ, માયાવી દેવીઓ, માાયાવી તત્વો, માયાવી પવિત્ર તત્વો, જાદુગર સ્ત્રીઓ, નિયતિવાદ, પ્રારબ્ધવાદ, અવ્યવહારવાદ, પૂર્વનિયતિવાદ, પૂર્વનિર્ધારિતતાનો કાલ્વિનનો સિદ્ધાન્ત, અતિ કૃપાાનો વાદ, ઈશ્વરીય કૃપા, ઇશ્વરી-અનુગ્રહ, છેવટે ઈશ્વરની કૃપાથી ઉદ્ધાર, નિયતિવાદ, પ્રારબ્ધવાદી, પૂર્વનિયતિવાદી, કાલ્વિનવાદી.
પૂર્વનિર્ધારિતતા આલોક-22 વિશે. : પૂર્વનિર્ધારિત, પૂર્વનિશ્ચિત, પૂર્વનિયત, પૂર્વસ્થાપિત, પૂર્વોદિષ્ટ, નિયર્મિનિર્મિત, નસીબમાં લખેલું, વિ િધના લેખરૂપ, પ્રારબ્ધમાં લખાયેલું, છઠ્ઠીના લેખરૂપ, લખાયેલું, લલાટે લખાયેલું, સાંકેતિક, ભાવિમાં રહેવું, ભાગ્યનિર્મિત, ભાગ્યમાં લખેલું, થવા કાળ ગણાય તેવું, અનિવાર્ય, નિર્ધારિતતાવાદી, નશીલવાદી, દુર્દૈવરૂપ, કોઇ ન રોકી શકે તેવું.
પૂર્વનિર્ધારિતતા આલોક-22 ક્રિયા : પૂર્વનિર્ધારિત હોવું, પૂર્વનિર્ધાર હોવો, પહેલેથી પ્રારબ્ધમાં લખાયેલું હોવું, પૂર્વોદિષ્ટ હોવું, પૂર્વનિયત હોવું, પૂર્વસ્થાપિત હોવું, પૂર્વનિશ્ચિત હોવું, પહેલેથી નક્કી હોવું, પૂર્વનિયત કરવું, પૂર્વાદેશ આપવો, સિદ્ધ હોવું, પૂર્વનિર્માણ હોવું, નિર્માણ હોવું, પ્રારબ્ધમાં હોવું, ભવિતવ્યતા હોવી, નસીબ હોવું, ભાવિમાં હોવું.
પૂર્વનિર્ધારિતતા આલોક-22 ઉક્તિ : નસીબમાં લખાયેલું તે મિથ્યા કેમ થાય જ્
પૂર્વનિર્ધારિતતા આલોક-22 લખ્યા લેખ કોઈ ટાળી શકતું નથી.
પૂર્વનિર્ધારિતતા આલોક-22 ધાર્યું ધરણીધરનું થાય.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects