ભોગવટો

Head Word Concept Meaning
કબજો-કબજેદાર આલોક-19 સ્વામિત્વસંબંધ નામ : કબજો, સ્વામિત્વ, માલમત્તા, માલિકી, ભોગવટો, આધિપત્ય, વાસ્તવિક, કબજો, કાયદેસરનો કબજો, ન્યાયસંગત કબજો, માલિકી હક્ક, મિલકત ધરાવવાનો હક્ક, મુદતી ભોગવટો, ગણોતિયાનો ભોગવટો, ખેડ-કબજો, ભાડા-કબજો, ભાગપટ્ટો, કબજા હક્ક, સ્વામિત્વ-અધિકાર, આધિપત્ય, જમીનમાલિકી, ઇજારા.

Other Results

Head Word Concept Meaning
કબજો-કબજેદાર આલોક-19 સ્વામિત્વસંબંધ વિશે. : કબજો મેળવેલ, સ્વામિત્વવાળી, માલિકીવાળી, હડપ કરેલી, ઓળખેલી, ભાડાપટ્ટાવાળી.
કબજો-કબજેદાર આલોક-19 સ્વામિત્વસંબંધ ક્રિયા : કબજો હોવો, માલિકી હોવી, મિલકત માટે અભિમાન હોવું, ઝડપી લેવું, હડપ કરી લેવું, દાવો કરવો, જમીન પરનો અધિકાર હોવો, ઈજારો આપવો, પોતાનો અધિકાર સ્થાપવો, બજારમાંથી બધો માલ કબજે કરી લેવો.
કબજો-કબજેદાર આલોક-19 સ્વામિત્વસંબંધ નામ : કબજેદાર, કબજો ધરાવનાર, કબજો રાખનાર, કબજો ભોગવનાર, માલકી ધરાવનાર, માલિકી, સ્વામી, માલિકણ, સ્વામીન, માલિક, ગ્રામપ્રદેશનો તાલુકદાર, ગૃહસ્થ, ઘરનો માલિક, લાભાર્થી, જમીનધારક, સંપત્તિવાન, સંપત્તિમાન, ભાડું આપનાર, પેટાભાડૂત, પારકી જમીન પચાવી પાડનાર, ટ્રસ્ટી, વાલી, કાયદેસરની જમીનનો ધારક, અનામત રાખનાર.
કબજો-કબજેદાર આલોક-19 સ્વામિત્વસંબંધ ઉક્તિ : કબજો બળવાન. ઝાઝી મિલકતનો માલિક સુખી હોય એવું માની લેશો નહિ.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects