ભોજનખંડ

Head Word Concept Meaning
ઓરડો આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ભોજનખંડ, ભોજનશાળા, નાસ્તાગૃહ, રેસ્ટોરાં, હોટેલ, રસોડું, ધૂમ્રપાન ખંડ, વસ્ત્રાલય, પહ્માસનખંડ, વસ્ત્ર પરિધાન ખંડ, પરિધાન કક્ષ, ભંડારનો ઓરડો, આશરો, ભૂગર્ભ ખંડ, હવાઈ હુમલા વખતે આશ્રય લેવાનું ભોંયરું, હલાણ, હારબંધ દુકાનો, વૃક્ષાચ્છાદિત ખંડ, મનોરંજન ખંડ, વ્યાયામશાળા.

Other Results

Head Word Concept Meaning
ઓરડો આલોક-02, અવકાશ-અધિષ્ઠાન નામ : ઓરડો, ખંડ, ઓરડી, કોટડી, નૃત્યખંડ, કચેરીનો ખંડ, ભૂગર્ભ ખંડ, પર્ણકુટિ, મઢી, મઢૂલી, કૂબો, કુટિર, ધોબડું, ગલ્લો, ઘુમ્મટ, બૅૅંકમાંની 'લોકર'રૂમનો એકાંત ખૂણો, બાકોરું, ગોખલો, ઝુરખો, વિરામગૃહ.
ઓરડો આલોક-02, અવકાશ-અધિષ્ઠાન સભાખંડ, સમિતિખંડ, દીવાનખાનું, સભાગૃહ, ભોજનગૃહ, પરસાળ, ગૅલેરી, ઓસરી, ઓટલો, છજું, બાલ્કની, મિલનગૃહ, પ્રેક્ષાગૃહ, સંગીતશાળા, નાટ્યશાળા, ક્રીંડાગણનું મેદાન, ('સ્ટેડિયમ'), વ્યાખ્યાનખંડ, યુદ્ધની જગ્યા, રંગભૂમિ, કુસ્તીની જગ્યા, શસ્ત્રક્રિયાખંડ, પૂજાઘર, દેવઘર, દેવગૃહ, સાધનાખંડ, પ્રદર્શનખંડ, આગગાડીમાં ખાસ સુખસગવડવાળો ડબો ('સલૂન'), સૂર્યસ્નાનગૃહ.
ઓરડો આલોક-02, અવકાશ-અધિષ્ઠાન પુસ્તકાલય, વાચનાલય, અભ્યાસખંડ, અધ્યયન કક્ષ, સ્ટુડીઓ-શિલ્પશાળા, ચિત્રશાળા, કલાભવન, કાર્યશાળા, ભંડકિયું.
ઓરડો આલોક-02, અવકાશ-અધિષ્ઠાન શયનખંડ, શયનકક્ષ, કોષભવન (કૈકેયી), બાળોદ્યાન, સામુદાયિક શયનખંડ, મંદિરનું ગર્ભગૃહ, પવિત્ર ખંડ, ગુપ્ત ખંડ, સ્ટીમરની કેબિન, રસોઇખંડ.
ઓરડો આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ઓસરી, દેવડી, દ્ધારમંડપ, દરવાજો, પ્રવેશખંડ, ઊંમરો, દેહલી, પરસાળ ('લોબી'), મંદિરનું સિંહદ્ધાર, નૃત્યમંડપ, પ્રતીક્ષાખંડ, સત્કારખંડ, નેપથ્યગૃહ, ધાબું, ચોરો, માળ, મજલો, ભોંયતળિયું, 'પોર્ચ' ઢાળવાળી જગ્યા, ચૌક, ઔદ્ર, ચાવડ.
ઓરડો આલોક-02, અવકાશ-અધિષ્ઠાન હોસ્પિટલનો ખંડ, ક્ષ-કિરણ ('એક્સ રે')નો ખંડ, ઉપચારખંડ, કિરણો, પ્રચારખંડ, ઔષધાલય, રુગ્ણાલય, પરિચાર્ય ખંડ, પ્રયોગશાળા, રક્તદાન ખંડ, પરિચારિકા ખંડ, દવાખાનાનો વિભાગ ('વૉર્ડ'), પ્રસૂતિગૃહ, નિદાનખંડ, ચિકિત્સાખંડ, શસ્ત્રક્રિયાનો ખંડ.
ઓરડો આલોક-02, અવકાશ-અધિષ્ઠાન સ્નાનગૃહ, શૌચાલય, પ્રશ્નાલનગૃહ, પાયખાનું, સંડાસ, મુતરડી, શૃંગાર મેજ, પ્રસાધન.
ઓરડો આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ગૅરેજ, કારખાનું, મોટરનું કારખાનું, ગાડીનું કારખાનું, વિમાનઘર, નૌકાગૃહ.
ઓરડો આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ઉક્તિ :
ઓરડો આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ઓરડો ઓઢીને બેઠાં છે.
ઓરડો આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ઉતારા દેશું ઓરડા,

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects